________________
અપિત નારચર્ચા
[૧૩૩ વળી, હે અકપિત ! મારાં બીજાં વચનોની જેમ નારકનું અસ્તિત્વ બતાવનારું
વચન પણ સત્ય જ છે, કારણ કે હું સર્વજ્ઞ છું એટલે તેને માન્ય સર્વજ્ઞ વચનથી એવા બીજા જૈમિનિ આદિ સર્વના વચનની જેમ મારું વચન સિદ્ધિ પણ તારે પ્રમાણ માનવું જોઈએ.
' (૧૯૦૯) અપિત-સર્વજ્ઞ છતાં આપ જૂઠું કેમ ન બોલો?
ભગવાન–મારું વચન સત્ય અને અહિંસક જ છે, કારણ કે અસત્ય અને હિંસક વચનનાં કારણે ભય-રાગ-દ્વેષ-મોહ એ છે તે બધાને મારામાં અભાવ છે;
એટલે મારું વચન જ્ઞાતા અને મધ્યસ્થ એવા પુરુષની જેમ સત્ય અને અહિંસક જ તારે માનવું જોઈએ.'
' (૧૯૦૨) અકંપિત–પણ આપ સર્વજ્ઞ છો તેની શી ખાતરી ?
ભગવાન હું બધા સંશનું નિવારણ કરું છું એ તો તું પ્રત્યક્ષ જુએ જ છે, અને તેવું નિરાકરણ સર્વજ્ઞ વિના કેણ કરી શકે ? તેથી તારે મને સર્વજ્ઞ માને જોઈએ. વળી, ભય-રાગ-દ્વેષને કારણે મનુષ્ય અજ્ઞાની બને છે. મારામાં એ કશુ છે નહિ, કારણ કે તેનું કેઈ બાહ્ય ચિહ્ન તું જતો નથી, એટલે ભયાદિ દોષરહિત હોવાથી મને સર્વજ્ઞ માનીને મારા વચનને તારે પ્રમાણ માનવું જોઈએ.
અકંપિત-યુક્તિથી અને આપના વચનથી નારકનો સદૂભાવ માનવા તૈયાર છું, પણ પિલા વેદવાક્યનું શું ? “ શું છે 9 નારા સરિત” એ વાકયમાં તે નારકને સ્પષ્ટરૂપે અભાવ કહ્યો છે. ભગવાન–એ વાક્યનું તાત્પર્ય નારકેના અભાવમાં નથી, પણ એ છે કે પર
લેકમાં મેરુ આદિની જેમ નારકે શાશ્વત નથી, પણ જે અહીં વેદ વાક્યોને પ્રકૃષ્ણ પાપ કરે છે તે મરીને નારક થાય છે. માટે એવું પાપ ન સમન્વય કરવું જેથી નારક બનવું પડે.
(૧૯૦૩) આ પ્રકારે જ્યારે જરા-મરણથી રહિત એવા ભગવાને અકંપિતના સંશયનું નિવારણ કર્યું ત્યારે તેણે પિતાના ત્રણસો શિવે સાથે દીક્ષા અંગીકાર કરી. (૧૯૦૪)
૧, આ ગાથા પ્રથમ પણ આવી ગઈ છે.-જુએ ગા૦ ૧૫૭૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org