SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ મૌ પુત્ર] દેવચર્ચા [૧૨૭ વળી, જો ઈન્દ્રાદિ દેવતા હાય જ નહિ તા “ફન્દ્ર ભાઇ મેધાતિથે મેષરૃષ’ ઇત્યાદિ વડે જે ઇન્દ્રાદિનું આવાહન થાય છે તે પણ નિરર્થક થઈ જાય, એટલે આ પ્રકાર વેદશાસ્ત્ર અને યુક્તિ એ બન્નેને આધારે તારે દેવાની સત્તા માનવી જોઈ એ, (૧૮૮૩) આ પ્રમાણે જયારે જરા-મરણુથી રહિત એવા ભગવાને મૌર્ય પુત્રના સશયનુ નિવારણ કર્યુ ત્યારે તેણે પેાતાના સાડાત્રણસેા શિષ્યેા સાથે દીક્ષા અ'ગીકાર કરી. (૧૮૮૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy