________________
૧૨૪]
ગણુધરવાદ
[ગણધર
વળી, આ લેાકમાં જેએ પ્રકૃષ્ટ પાપ કરે છે તેમને માટે તેનુ' ફળ ભેગવવા પરલેાકમાં નારકનુ અસ્તિત્વ મનાયું છે તે જ પ્રમાણે આ લેાકમાં જે પ્રકૃષ્ટ પુણ્ય કરે તેમને માટે તેનું ફળ ભેગવવા અન્યત્ર દેવાતુ' અસ્તિત્વ પણ સ્વીકારવુ જ જોઇએ. મૌર્ય પુત્ર—આ સસારમાં જ પેાતાના પ્રકૃષ્ટ પાપનું ફળ ભોગવનારા અતિદુ:ખી એવાં મનુષ્યે। અને તિય ચા છે અને પેાતાના પ્રકૃષ્ટ પુણ્યનું ફળ ભોગવનારા આંત સુખી એવા મનુષ્યા પણ છે જ એમ જો માની લઈએ તે અદૃષ્ટ એવા નારક અને દેવને જુદા માનવાની શી આવશ્યકતા રહે છે ?
ભગવાન-આ સસારમાં સુખી અને દુ:ખી મનુષ્યા અને તિય``ચા છે છતાં નારક અને દેવાનિ જુદી માનવાનું કારણ એ છે કે પ્રકૃષ્ટ પાપનું ફળ માત્ર દુઃખ જ હાવુ જોઇએ અને પ્રકૃષ્ટ પુણ્યનું ફળ માત્ર સુખ જ હાવુ જોઈએ. આ દૃષ્ટ સ`સારમાં એવું કેાઈ પ્રાણી નથી દેખાતુ' જે માત્ર દુઃખી જ હાય અને તેને સુખના લેશ પણ ન હાય અને એવું પણ કાઈ પ્રાણી નથી દેખાતુ' જે માત્ર સુખી જ હાય, તેને દુઃખના છાંટા પણ ન હોય. મનુષ્ય ગમે તેટલા સુખી હેાય છતાં તેને છેવટે રાગ-જરા-ઇટવિયેાગ આદિથી થાડુ' તા દુઃખ થાય જ છે. એટલે એવી પણ ચાનિ હાવી જોઈએ જેમાં પેાતાના પ્રકૃષ્ટ પાપનું ફળ માત્ર દુઃખ અને પ્રકૃષ્ટ પુણ્યનુ ફળ માત્ર સુખ જ મળે. એવી ચેાનિએ તે ક્રમશઃ તારક અને દેવચેાનિ છે. તેથી તેમનુ પૃથગસ્તિત્વ માનવુ... જોઈ એ. (૧૮૯૫)
મૌય પુત્ર—પણ આપના કહેવા પ્રમાણે જો દેવા હાય જ તેા તે સ્વૈરવિહારી હાવાને કારણે મનુષ્યલેાકમાં શા માટે નથી આવતા?
આ લેાકમાં વેા કેમ નથી
આવતા ?
ભગવાન— તેએ અહી નથી જ આવતા એવું તેા નથી કારણ કે તુ' એમને સમવસરણમાં જ બેઠેલા જુએ છે. હા, સામાન્ય રીતે તેઓ નથી આવતા તે વાત સાચી છે, પણ તેનુ' કારણ એ નથી કે દેવા જ નથી, પણ આ કારણેા છે—તેએ સ્વર્ગમાં દિવ્ય વસ્તુમાં આસક્ત થઈ જાય છે, ત્રના વિષયસેાગમાં લિપ્ત થઈ જાય છે. ત્યાંનુ` કા` જ સમાપ્ત નથી થતું, અહીં તેમને આવવાનું ખાસ કશું' પ્રચાજન નથી, અને આ મનુષ્યલાકની દુગન્ધને કારણે તેએ અહી આવતા નથી. (૧૮૯૫) આ બધાં ન આવવાનાં કારણેા છતાં તેઓ કયારેક આ લાકમાં આવે પણુ છે, તીથંકરનાં-જન્મ-દીક્ષા-કેવળ-નિર્વાણુ એ બધા મહાત્સવ પ્રસ`ગે દેવા અહી. તેઓ આ લેાકમાં આવે છે; તેમાંના કેટલાક ઈન્દ્ર આદિ સ્ત્રય' ભક્તિ. ક્રમ આવે ? પૂર્ણાંક આવે છે, કેટલાક તેમના અનુસરણુથી આવે છે, અને કેટલાક પેાતાના સંશયના નિવારણ અર્થે આવે છે. આ ઉપરાંત પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org