________________
૨]
ગણધરવાદ
[ગણધર
જોઈ એ. લેાક જીવાથી સ`કુલ છે સમજવુ' ન જોઈ એ,
વળી, હિં'સા-અહિંસાના વિવેક તારે કરવા એટલા જ માત્રથી હિ'સા થાય છે એમ (૧૯૬૨) વળી, કાઈ જીવનેા ઘાતક ન હોય એટલા માત્રથી તે નિશ્ચયથી અહિંસક છે. એમ પણ નથી. વળી, જીવ બહુ થૈડા હાય તે। હિ'સા થાય નહિ અને ઘણા જીવ હાય તેા હિ'સા થાય એવુ પણ નથી.
(૧૯૬૩)
વ્યકત તા પછી કાઈને હિ'સક અગર અહિંસક કયારે સમજવા ? ભગવાન—જીવની હત્યા ન કરવા છતાં દુષ્ટ ભાવને કારણે કસાઈની જેમ હિ‘સક કહેવાય છે, અને જીવના વધક છતાં શુદ્ધ ભાવને કારણે સુવઘની હિ'સા-અહિંસાના જેમ અહિં સક જ કહેવાય છે. આ પ્રમાણે અનુક્રમે શુદ્ધ અને દુષ્ટ ભાવને કારણે જીવને મારે છતાં અહિંસક અને ન મારે છતાં દ્વિ'સક કહેવાય છે. (૧૯૬૪)
વિવેક
યકૃત—કાઈના મનેાલાવાને કેમ જાણવા ? ભગવાન——પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિસ`પન્ન એવા જ્ઞાની સાધુ અહિં સક હાય છે, પણ તેથી વિપરીત જે અસ યમી હાય તે હિ ંસક કહેવાય છે. ઉક્ત સ`યમીથી જીવના ઘાત થાય કે ન થાય પણ તેથી તે હિંસક કહેવાતા નથી, કેમ જે તેના આધાર તે આત્માના અધ્યવસાય ઉપર છે. બાહ્ય નિમિત્તરૂપ જીવઘાત વ્યભિચારી છે.
(૧૯૬૫)
વ્યક્ત—તે કેવી રીતે ?
ભગવાન—વસ્તુતઃ અશુભ પરિણામ એ જ નિશ્ચય નયથી Rsિ'સા છે, એ અશુભ પરિણામ માહ્ય જીવધાતની અપેક્ષા રાખે અગર ન પણ રાખે. સારાંશ એ છે કે અશુભ પરિણામ એ જ હિંસા છે. બાહ્ય જીવનેા ધાત થયે। હાય કે ન થયા હોય છતાં અશુભ પરિણામવાળે જીવ હિ‘સક કહેવાય છે. (૧૯૬૬)
વ્યકત—તે। પછી ખાહ્ય જીવના ઘાત શું હિંસા કહેવાય નહિ ?
ભગવાન જે જીવવધ અશુભપરિણામજન્ય હાય અથવા અશુભ પરિણામને જનક હાય તે જીવવધ તા હિ'સા છે જ; એટલે જીવવધ સથા હિહંસા નથી એમ તા ન કહેવાય. માત્ર જે જીવવધ એવા અશુભ પરિણામથી જન્ય નથી અગર જે જીવવધ એવા અશુભ પરિણામેાના જનક નથી તે જ જીવવધ હિંસા કેટિમાં નથી. (૧૯૬૭) જેમ વીતરાગ પુરુષને ઇન્દ્રિયોના વિષય શબ્દાદિ રાગના જનક નથી બનતા, કારણ કે વીતરાગ પુરુષના ભાવેા શુદ્ધ છે, તેમ સંયમીને જીવવધ પણ હિંસા નથી, કારણ કે તેનુ` મન શુદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org