SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યકત] શૂન્યવાદનિવાસ [૮૧ કરવી જ ન જોઇએ. વળી જે તે જાત હાય તે વિકલ્પા વડે કરીને તુ' તેને અજાત કેવી રીતે 'કહી શકે ? એક જ વસ્તુ જાત અને અજાત તા હોઈ શકે નહિ. આમાં તે ત્રવચનિવરાધ છે. વળી જાત જો સથા અસત્ હોય તેા જાતાદિ વિકલ્પે નિરક જ છે. અને અસમાં પણ જો જાતાદિના વિચાર થઈ શકતા હાય તે। આકાશ-કુસુફ વિશે તેવે વિચાર કેમ નથી થતા ? તે પણ અસત્ તા છે જ. એટલે માનવુ' જોઈ એ કે સશૂન્ય નથી. આ સિવાય પહેલાં પણ મે' કહ્યું' જ છે કે બધુ' જે શૂન્ય હાય તે સ્વપ્ન અસ્વપ્ન ઇત્યાદિ બધુ સરખું જ થઈ જવુ' જોઈએ અથવા અસ્વપ્ન ઈત્યાદિ વિપરીત થઈ જવું જોઈ એ ઇત્યાદિ.-તે પ્રમાણે અહી. પણ એ બધા દોષાનુ પુનરાવ`ન કરી શકાય કે ખધુ' જ જો શૂન્ય હાય તે! જાત ને અજાત અને ખરાખર થવાં જોઈએ અથવા અજાત તે જાત થઈ જવુ' જોઈ એ, ઇત્યાદિ. (૧૯૨૫) વળી શયવાદીના એવા જ મત હોય કે ઘટાઢિ વસ્તુ કઈ પણ પ્રકારે ઉત્પન્ન થતી નથી તે તે વિશે મારા પ્રશ્ન છે કે જે ઘડા પ્રથમ માટીના પડમાં ઉપલબ્ધ ન હતા છતાં કું ભકાર, દડ, ચક્રાદિ સામગ્રીથી ઉત્પન્ન થયા પછી તે ઉપલબ્ધ કેમ થયેા ? એ સામગ્રીના અભાવમાં તે ઉપલબ્ધ કેમ થતે ન હતા ? વળી ઉત્પત્તિ પછી તે દેખાયા, પણ પાછે મુદ્ગરાદિથી નષ્ટ થયા પછી કાલાન્તરમાં તે કેમ નથી દેખાતા ? જે વસ્તુ સથા અજાત હાય તે તે ખરશૃંગ જેમ સ`દા અનુપલબ્ધ જ રહે છે. માટે જેની ઉપલબ્ધિ કાદાચિત્ય હોય તે વસ્તુને જાત માનવી જોઈએ. (૧૯૨૬) વળી જાત-અજાત આદિ વિકલ્પા વડે ‘આ બધુ' શૂન્ય છે' એવું જ્ઞાન અને વચન પણ અજાત સિદ્ધ કરી શકાય છે, છતાં તે જ્ઞાન અને વચન કાઈપણ પ્રકારે જાત છે એમ માન્યા વિના તારે છૂટકો નથી. તેજ પ્રકારે સવ ભાવેને પણ તારે જાત માનવા જોઈએ; પછી ભલેને તે વિશે પણ જાત-અજાતાદિ વિકલ્પો ન હાય. આથી સર્વે ભાવા જાત હાવાથી શૂન્ય તો ન કહેવાય. ઘટતા વ્યકત—તે શૂન્યતાવિષયક વિજ્ઞાન અને વચનને પણ હું જાત છતાં અજાત ૪ માનુ છું. ભગવાન—તો પછી અજાત એવાં વિજ્ઞાન વડે શૂન્યનું પ્રકાશન તો થશે નહિ. તેથી શૂન્યતા જ અસિદ્ધ થઈ જશે. (૧૯૨૭) ૧. ગા૦ ૧૭૦૯ ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy