________________
શૂન્યવાદનિરાસ
ėe]
વળી, બાળક જન્મ લઈ ને પહેલીવડેલી આંખ ઉઘાડીને જે જ્ઞાન કરે છે તેમાં તેને શાની અપેક્ષા છે ? અને જે એ વસ્તુ બે આંખની જેમ સમાન હોય તેમનું જ્ઞાન જો એકસાથે થાય તો તેમાં પણ કશાની અપેક્ષા હાય એમ જણાતુ નથી. આથી સ્વીકારવું જોઈએ કે અંગુલિઆદિ પદાર્થનું સ્વરૂપ માત્ર સાપેક્ષ નથી, પશુ તે સ્વવિષયક જ્ઞાનેામાં અન્યની અપેક્ષા વિના જ સ્વરૂપથી સ્વતઃ પ્રતિભાસિત થાય છે અને પછી જ તેના પ્રતિપક્ષી પદ્યાનું સમરણ થવાથી તે તે પદાર્થાંમાં આ અમુકથી હ્રસ્વ છે અને અમુકથી દીઘ છે એ પ્રકારના ગ્રુપદેશ થાય છે. એટલે પદાર્થોને સ્વતઃસિદ્ધ તે માનવા જ જોઈએ. (૧૯૧૦ ૧૧)
વ્યક્ત!
વળી, બધું જ શૂન્યતાને કારણે સમાનરૂપે અસત્ હાવા છતાં પ્રદેશિની આદિ સ્વ પદાર્થોની અપેક્ષાએ જ મધ્યમાં અશુલિ વગેરેમાં દીઘ વ્યવહાર શા માટે થાય છે ? અને દ્વીધ પદાર્થોની અપેક્ષાએ જ દ્વી પદાર્થમાં દીધત્વના વ્યવહાર શા માટે નથી થતા ? અને તેથી ઊલટુ' એટલે કે દીર્ઘ પદાની અપેક્ષાએ જ હ્રસ્વ દ્રવ્યમાં હસ્વત્વવ્યવહાર શા માટે થાય છે? અને હવની અપેક્ષાએ જ હ્રસ્વમાં હસ્વત્વને વ્યવહાર કેમ નથી થતા ? વળી, સમાનભાવે અસત્ હાવા છતાં હ્રસ્વ આદિ પદાર્થની અપેક્ષાએ જ શા માટે દીઘ ાદિ વ્યવહાર થાય છે ? અને ખપુષ્પઆદિની અપેક્ષાએ દીાદિ વ્યવહાર શા માટે નથી થતા ? અને ખપુષ્પની અપેક્ષાએ જ ખપુષ્પમાં હ્રસ્વાદિ બ્યપદેશ અને જ્ઞાન શા માટે નથી થતાં ? એટલે સ`શૂન્ય નથી, પણ પદાર્થો વિદ્યમાન છે એ સ્વીકારવુ જોઈ એ. (૧૯૧૨)
વળી, સશૂન્ય જ હાય તે અપેક્ષાનું પણ શુ કામ છે ? કારણ કે જેમ ઘટાદ સત્ત્વ શૂન્યતાથી પ્રતિકૂલ છે તેમ અપેક્ષા પણ શૂન્યતાથી પ્રતિકૂલ જ છે.
વ્યકત એવા સ્વભાવ છે, જેથી અપેક્ષા વિના કામ ચાલતુ' નથી. અર્થાત્ અપેક્ષાથો જ હ્રસ્વ-દીર્ઘ વ્યવહારની પ્રવૃત્તિ થાય છે એવા સ્વભાવ છે. સ્વભાવ એવા કેમ છે એવા પ્રશ્ન તે કરી શકાય નહિ. કહ્યું પણ છે—
અગ્નિ ખાળે છે પણ આકાશ ખાળતુ નથી. એમાં કેને પૂછવું ?” અર્થાત્ એવા નિયત સ્વભાવમાંથી કાઇ એકને એવા પ્રશ્ન કે આદેશ ન કરી શકાય કે આથી ઊલટુ કેમ થતુ' નથી ?
ભગવાન—સ્વભાવ માનવામાં પણ સશૂન્યતાની તા હાનિ જ છે, કારણ કે સ્વ એવા જે ભાવ તે સ્વભાવ કહેવાય છે, એટલે સ્ત્ર અને પર શૂન્યતા સ્વભાવિક એવા એ ભાવની કલ્પના કરવી જ પડે છે. તેથી શૂન્યવાદના સ્વયં નથી નિરાસ થઈ જાય છે. વચ્ાપુત્ર જેવા અવિદ્યમાન પદાર્થોમાં તે १. "अग्निर्दहति नाकाश कात्र पर्यनुयुज्यताम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org