________________
ત્રીજા ગણધર વાયુભૂતિ
જીવ-શરીર
ઇન્દ્રભૂતિ અને અગ્નિભૂતિ એ બન્નેને દીક્ષિત થયેલા સાંભળી ત્રીજા વાયુભૂતિ ઉપાધ્યાયે મનમાં એમ વિચાયુ`' કે હુ' જાઉં, વંદન કરુ` અને વંદન કરી પર્યુ`પાસના કરુ', એમ વિચારી તે ભગવાન ભણી જવા નીકળે છે. (૧૬૪૫)
વળી તેને એ પણ વિચાર આવ્યા કે ઇન્દ્રભૂતિ અને અગ્નિભૂતિ હમણાં જ જેના શિષ્ય થયા છે તે ત્રણ લેાકેાથી વદિત એવા મહાભાગ ભગવાન તે ચાલીને સામે જવા જ ચેાગ્ય છે.
તેથી તેમની સમુખ જઈ, તેમની વ'દના, ઉપાસના આદિ દ્વારા હું નિષ્પાપ થાઉં અને તેમને મારા સંશય કહી હું નિ:સ`શય થાઉં. આ પ્રમાણે વિચારતા તે વાયુભૂતિ ભગવાનની સમીપ જઈ પહેાંચ્યા. (૧૬૪૬-૪૭)
તેને આવેલા જોઇને જન્મ-જરા-મરણથી રહિત એવા ભગવાને પાતે સજ્ઞ અને સઢથી હાવાથી તેને વાયુભૂતિ ગૌતમ !’ એ પ્રકારે નામ અને ગેાત્રથી આવકાર આપ્યા. (૧૬૬૮)
પણ આ પ્રકારે સ્પષ્ટરૂપે ભગવાને તેને ખેાલાન્યા તેથી તેમની આતરિક જ્ઞાનશક્તિથી અને શરીરના સૌન્દ્રય અને સમવસરણની શે।ભારૂપ બાહ્ય શક્તિથી વાયુભૂતિને ઊલટા ક્ષેાભ થયા તેથી તે ભગવાનની સામે, વિચાર્યા છતાં પેાતાના સંશય કહી શકો નહિ. અને તે આશ્ચય પામી માત્ર મૌન રહ્યો તેથી તેની મૂ`ઝવણ ટાળવાને સ્વય' ભગવાને તેને કહ્યું કે આયુષ્મન્ વાયુભૂતિ ! તને મનમાં જીવ અને શરીર એક જ છે કે બન્ને જુદાં છે એવા સંશય છે છતાં તું મને પૂછતા નથી; પણ તને વેદપદાને સમ્યગ્ અજ્ઞાત નથી તેથી જ એવા સંશય રહ્યા કરે છે. તે પદોના અથ આ છે. (૧૬૪૯)
જીવ-શરીર
એક જ છે
એ સંશય
વેદપદાને સમ્યગ્ અં બતાવ્યા પહેલાં તારી શંકાને જ સ્પષ્ટ કરુ.
તું એમ માને છે કે પૃથ્વી, જલ, તેજ અને વાયુ એ ચાર ભૂતેતાના સમુદાયથી ચેતના ઉત્પન્ન થાય છે. જેમ મદ્યનું પ્રત્યેક અંગ-અવયવ જેવાં કે ધાવડીનું ફૂલ, ગેાળ, પાણી એ કાઈમાં મશક્તિ દેખાતી નથી, છતાં જ્યારે એ બધાના સમુદાય અની જાય છે ત્યારે તેમાંથી મદશક્તિ ઉત્પન્ન થતી સાક્ષાત્ થાય છે; તે જ પ્રકારે પૃથ્વી આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org