SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ થતી રહે છે. આ પ્રકારે સંસારનું ચક્ર ચાલ્યા કરે છે. પૂર્વેને સર્વથા ઉચ્છેદ ૫ણ ઈષ્ટ નથી અને ધ્રૌવ્ય પણ ઈષ્ટ નથી. ઉત્તર પૂર્વથી સર્વથા અસંબદ્ધ છે, અપૂર્વ છે એમ પણ ન કહેવાય, કારણકે કાર્યકારણની સાંકળમાં બને જકડાયેલાં છે. પૂર્વને બધે સંસ્કાર ઉત્તરને મળી જાય છે એટલે હવે પૂર્વ તે ઉત્તરરૂપે વિદ્યમાન બને છે, ઉત્તર એ પૂર્વથી સર્વથા ભિન્ન પણ નથી અને અભિન્ન પણ નથી પણ અભ્યાકત છે, કારણકે ભિન્ન કહેવા જતાં ઉછેદવાદ બને અને અભિન્ન કહેવા જતાં શાશ્વતવાદ. ભ. બુદ્ધને એ બને વાદ અમાન્ય હતા, એટલે આવી બાબતોમાં તેમણે અવ્યાકૃતવાદનું શરણું स्वायु छ.१ આ જ વસ્તુને બુદ્ધષે પૌરાણિકનું વચન ટાંકીને જણાવી છે– कम्मस्य कारका नत्थि विपाकस्स च वेदको । सुद्धधम्मा पवत्तन्ति एवेत सम्मदस्सन ॥ एवं कम्मे विपाके च वत्तमाने सहेतुके । बीजरुक्खाकान व पुव्वा कोटि न नायति ॥ अनागते पि संसारे अपव्बत न दिस्सति । एतमत्थं अन-भाय तित्थिया असयं वसी ॥ सत्तसग गहेत्वान सस्पतुच्छेददस्सिना । द्वासद्विदिदि गण्हन्ति अ-आम-आविरोधित। । दिट्ठिबंधन-बद्धा ते तण्हासोतेन वुम्हरे । तण्हासातेन-वुम्हन्ता न ते दुक्खा पमुच्चरे ॥ एबमेत अभि--गाय भिक्खु बुद्धस्स सावको । गम्भीर निपुण सु- पच्चय पटिविज्झति ।। कम्म नत्थि विपाकम्हि पाको कम्मे न विज्जति । अ--म उमो सु-ना न च कम्म विना फल ।। यथा न सुरिये अग्नि न मणिम्हि न गोमये । न तेसि सो अस्थि संभारेहि च जायति ।। तथा न कन्ते कम्मस्स विपाको उपलब्भति । बहिद्धावि न कम्मस्स न कम्म तत्थ विज्जति ॥ फलेन सु त कम्म फल कम्मे न विज्जति । कम्म च खो उपादाय ततो निव्यत्तती फल ।। न हेत्थ देवो ब्रह्मा वा संसारस्सस्थिकारको । सुद्धधम्मा पवतांति हेतु भारपच्चया ॥ આનું તાત્પર્ય એ છે કે – १. गुथे। न्यायावतारवाति -पृत्तिनी प्रस्तावना, ०६ मिसि-६ प्रश्न २. २५-33, ५०४१-५२ ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy