SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ચોવીશ તીર્થંકર બેઠેલા સિંહના આકારે પ્રાસાદ કરાવ્યો. ત્યાં ચોવીસ જિનેશ્વરની પ્રતિમાઓને, તેમના શરીરના માન પ્રમાણે દક્ષિણ દિશાએ ચાર, પશ્ચિમ દિશાએ આઠ, ઉત્તર દિશાએ દશ અને પૂર્વ દિશાએ બે, એ પ્રમાણે સ્થાપન કરી તથા તીર્થરક્ષા નિમિત્તે દૃઢરત્ન વડે શિખરોને છેદીને જોજન પ્રમાણે પગથિયાં કરાવ્યાં. ત્યાં પૂજા મહિમા આદિ કૃત્ય કરીને ભરત ચક્રવર્તી અયોધ્યામાં પાછા . ૨૪ (લેખકની ‘ભરતેશ્વર બાહુબલી' કથામાં ભરત ચક્રવર્તી તથા બાહુબલીના જીવનની વાતો વણી લેવામાં આવી છે. નવલકથારૂપે આ પુસ્તક પ્રગટ થઈ ગયેલ છે.) ★★ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy