________________
૨૯૮
ચોવીશતીર્થકર
(૧૧)
શ્રી શ્રેયાંસનાથ પ્રભુ કુળ ઈક્વાકુવંશ ગૌત્ર કાશ્યપ માતાનું નામ વિષ્ણુદેવી પિતાનું નામ વિષ્ણુ અવનકલ્યાણક તિથિ :વૈ.વ.૬ જન્મ તિથિ મ.વ.૧૨ જન્મ નગરી સિહંજુરી દીક્ષા તિથિઃ મા. વ.૧૩ દીક્ષા સ્થાનઃ સિંહપુરી કેવળજ્ઞાનતિથિઃ પો. વ. ૧૫ કેવળજ્ઞાન સ્થાન સિંહપુરી મોક્ષ તિથિઃ અષાઢ વ.૩ મોક્ષ સ્થાનઃ સમેતશિખર પ્રથમ ગણધરઃ કચ્છપ પ્રથમ સાધ્વીઃ ધરણી યશનું નામ: યક્ષરાજ યક્ષિણીનું નામ: માનવી તીર્થકરથી તીર્થકર વચ્ચેનું અંતર ઃ ૧ કોટિ સાગરોપમ આયુષ્યઃ ૮૪ લાખ વર્ષ
(૧૨)
શ્રી વાસુપૂજય સ્વામી કુળ ઈક્વાકુવંશ ગૌત્ર કાશ્યપ માતાનું નામઃ જયાદેવી પિતાનું નામ વસુપૂજય ચ્યવનકલ્યાણક તિથિ : જે.સુ.૯ જન્મ તિથિઃ મ.વ.૧૪ જન્મ નગરીઃ ચંપાનગરી દીક્ષા તિથિઃ માધ અમાસ દીક્ષા સ્થાનઃ ચંપાનગરી કેવળજ્ઞાન તિથિઃ મા.સુ.૨ કેવળજ્ઞાન સ્થાનઃ ચંપાનગરી મોક્ષ તિથિઃ અષાઢ સુ.૧૪ મોક્ષ સ્થાનઃ ચંપાનગરી પ્રથમ ગણધરઃ સુભમ પ્રથમ સાધ્વી ધરણી યક્ષનું નામ કુમાર યક્ષિણીનું નામ ચન્ડા તીર્થકરથી તીર્થકર વચ્ચેનું અંતર ઃ ૫૪ સાગરોપમ આયુષ્ય : ૭૨ લાખ વર્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org