________________
૨૭.
-
-
--
-
-
ચોવીશતીર્થકર
(૯)
શ્રી સુવિધિનાથ પ્રભુ કુળ ઈક્વાકુવંશ ગૌત્રઃ કાશ્યપ માતાનું નામ રામારાણી પિતાનું નામ સુગ્રીવ અવનકલ્યાણક તિથિઃ મા.વ.૯ જન્મ તિથિઃ કા.વ.૫ જન્મ નગરી કાકન્દી દીક્ષા તિથિઃ કા.વ.૬ દીક્ષા સ્થાનઃ કાકન્દી કેવળજ્ઞાન તિથિઃ કા.સુ.૩ કેવળજ્ઞાન સ્થાનઃ કકન્દી મોક્ષ તિથિઃ ભા.સુ.૯ મોક્ષ સ્થાનઃ સમેતશિખર પ્રથમ ગણધર બરાહક પ્રથમ સાધ્વી વાણી યક્ષનું નામઃ અકકજત યક્ષિણીનું નામઃ સુતારિકા તીર્થકરથી તીર્થકર વચ્ચેનું અંતર ૯૦ કોટી સાગરોપમ આયુષ્યઃ ૨ લાખ પૂર્વ વર્ષ
(૧૦)
શ્રી શીતલનાથ પ્રભુ કુળ ઈક્વાકુવંશ ગૌત્રઃ કાશ્યપ માતાનું નામ નંદારાણી પિતાનું નામ દ્વઢરથ ચ્યવનકલ્યાણક તિથિઃ ચૈ.વ.૬ જન્મ તિથિઃ પો.વ.૧૨ જન્મ નગરીઃ ભદલપુર દીક્ષા તિથિઃ પો.વ.૧૨ દીક્ષા સ્થાનઃ મૃદલપુર કેવળજ્ઞાન તિથિ મા.વ.૪ કેવળજ્ઞાન સ્થાનઃ મૃદલપુર મોક્ષ તિથિઃ ચૈ.વ.૨ મોક્ષ સ્થાનઃ સમેતશિખર પ્રથમ ગણધર નંદ પ્રથમ સાધ્વી સુયશા યક્ષનું નામ બ્રહમાં યક્ષિણીનું નામઃ અશોકા તીર્થંકરથી તીર્થંકર વચ્ચેનું અંતર ઃ ૯ કોટિ સાગરોપમ આયુષ્યઃ ૧ લાખ પૂર્વ વર્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org