________________
૨૯૬
ચોવીશ તીર્થંકર
શ્રી સુપાર્શ્વનાથ પ્રભુ. કુળ ઈક્વાકુવંશ ગૌત્ર કાશ્યપ માતાનું નામઃ પૃથ્વીદેવી પિતાનું નામઃ પ્રતિષ્ઠ ચ્યવનકલ્યાણક તિથિ શ્રા.વ.૮ જન્મ તિથિઃ જે.સુ. ૧૨ જન્મ નગરીઃ વારાણસી દીક્ષા તિથિઃ જે.સુ. ૧૩ દીશા સ્થાનઃ ભદૈની કેવળજ્ઞાન તિથિઃ મા.વ.૬ કેવળજ્ઞાન સ્થાન ભદૈની મોક્ષ તિથિઃ મા. વ.૭ મોથા સ્થાનઃ સમેતશિખર પ્રથમ ગણધર વિદર્ભ પ્રથમ સાધ્વીઃ સોમા યક્ષનું નામ માતંગ યક્ષિણીનું નામ: શાંતા તીર્થકરથી તીર્થકર વચ્ચેનું અંતરઃ ૯ હજાર કોટિ સાગરોપમ આયુષ્યઃ ૨૦ લાખ પૂર્વ વર્ષ
(૮)
શ્રી ચંદ્રપ્રભ સ્વામી કુળ ઈક્વાકુવંશ ગૌત્ર: કાશ્યપ માતાનું નામ લક્ષ્મણાદેવી પિતાનું નામ મહાસેન અવનકલ્યાણક તિથિઃ ફા.વ.૫ જન્મ તિથિઃ મા.વ.૧૨ જન્મ નગરી ચંદ્રપુરી દીક્ષા તિથિઃ મા.વ.૧૩ દીક્ષા સ્થાનઃ ચન્દ્રપુરી કેવળજ્ઞાન તિથિઃ મા.વ.૭ કેવળજ્ઞાન સ્થાનઃ ચંદ્રપુરી મોક્ષ તિથિ શ્રા.વ.૭ મોક્ષ સ્થાનઃ સમેત શિખર પ્રથમ ગણધર દિન પ્રથમ સાધ્વી સુમના યક્ષનું નામ વિજય યક્ષિણીનું નામ ભૃકુટી તીર્થકરથી તીર્થકર વચ્ચેનું અંતર ઃ ૯૦૦ કોટિ સાગરોપમ આયુષ્યઃ ૧૦ લાખ પૂર્વ વર્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org