SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ચોવીશ તીર્થંકર ૨૯૫ શ્રી સુમતિનાથ પ્રભુ કુળ ઈક્વાકુવંશ ગૌત્રઃ કાશ્યપ માતાનું નામઃ મંગલાદેવી પિતાનું નામ મેધ ચ્યવનકલ્યાણક તિથિઃ શ્રા.સુ.૨ જન્મ તિથિઃ વૈ.સુ.૮ જન્મ નગરઃ અયોધ્યા દીક્ષા તિથિઃ વૈ. સુ. ૯દીક્ષા સ્થાનઃ અયોધ્યા કેવળજ્ઞાન તિથિ : ચે.સુ.૧૧ કેવળજ્ઞાનસ્થાનઃ અયોધ્યા મોક્ષ તિથિઃ ચે.સુ.૯ મોક્ષ સ્થાનઃ સમેતશિખર પ્રથમ ગણધર ચરમ પ્રથમ સાધ્વીઃ કાશ્યપિ યક્ષનું નામ તુજબ યક્ષિણીનું નામઃ મહાકાલિ તીર્થકરથી તીર્થકર વચ્ચેનું અંતર ઃ ૯ લાખ કોટી સાગરોપમ આયુષ્ય : ૪૦ લાખ પૂર્વ વર્ષ. શ્રી મહાપ્રભુ કુળઃ ઈક્વાકુવંશ ગૌત્ર: કાશ્યપ માતાનું નામ સુસીમાદેવી પિતાનું નામ શ્રીધર ચ્યવનકલ્યાણક તિથિઃ પો.વ. ૬ જન્મ તિથિઃ આ.વ.૧૨ જન્મનગરીઃ કૌશામ્બી દીક્ષા તિથિઃ આ.વ. ૧૩ દીક્ષા સ્થાનઃ કૌશામ્બી કેવળજ્ઞાન તિથિઃ ચૈત્ર પૂર્ણિમા કેવળજ્ઞાનસ્થાન કૌશામ્બી મોક્ષ તિથિઃ કા.વ. ૧૧ મોક્ષ સ્થાનઃ સમેતશિખર પ્રથમ ગણધર પ્રદ્યોતનપ્રથમ સાધ્વીઃ રતિ યક્ષનું નામ કુસુમ યક્ષિણીનું નામ: શ્યામાં તીર્થકરથી તીર્થંકર વચ્ચેનું અંતર ૯૦ હજાર કોટિ સાગરોપમ આયુષ્યઃ ૩૦ લાખ પૂર્વ વર્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy