________________
૨૪
ચોવીશતીર્થકર
શ્રી સંભવનાથ પ્રભુ કુળ ઈક્વાકુવંશ ગૌત્ર કાશ્યપ માતાનું નામ સોમારાણી. પિતાનું નામઃ જિતારી ચ્યવનકલ્યાણક તિથિઃ ફા.સુ.૮ જન્મ તિથિઃ મા.સુ.૧૪ જન્મ નગરીઃ શ્રાવસ્તી દીક્ષા તિથિઃ મા.સુ.૧૫ દીક્ષા સ્થાનઃ શ્રાવસ્તી કેવળજ્ઞાન તિથિઃ આ.વ.પ કેવળજ્ઞાન સ્થાનઃ શ્રાવસ્તી મોસ તિથિઃ ચે.સુ.૫ મોથા સ્થાનઃ સમેતશિખર પ્રથમ ગણધર ચારુ પ્રથમ સાધ્વી શ્યામા યક્ષનું નામ ત્રિમુખ યક્ષિણીનું નામઃદુરિતારી તીર્થંકરથી તીર્થંકર વચ્ચેનું અંતર ૩૦ લાખ કોટી સાગરોપમ આયુષ્ય ૬૦ લાખ પૂર્વ વર્ષ.
-
(૪)
શ્રી અભિનંદન સ્વામી કુળ ઈક્વાકુવંશ ગૌત્રઃ કાશ્યપ માતાનું નામઃ સિધ્ધાથીદવી પિતાનું નામઃ અંબર અવનકલ્યાણક તિથિઃ વૈ.સુ.૪ જન્મ તિથિઃ મ.સુ.૨ જન્મ નગરીઃ અયોધ્યા દીક્ષા તિથિઃ મ.સુ.૧૨ દીશા સ્થાનઃ અયોધ્યા કેવળજ્ઞાન તિથિઃ પોષ.સુ. ૧૪ કેવળજ્ઞાન સ્થાનઃ અયોધ્યા મોક્ષ તિથિઃ વૈ.સુ.૮ મોથા સ્થાનઃ સમેતશિખર પ્રથમ ગણધર વનામ પ્રથમ સાધ્વી અજિતા યક્ષનું નામઃ યક્ષનાયક યક્ષિણીનું નામ કાલી તીર્થકરથી તીર્થંકર વચ્ચેનું અંતરઃ ૧૦ લાખ કોટિસાગરોપમ આયુષ્યઃ પ૦ લાખ પૂર્વ વર્ષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org