________________
૨૮૮
ચોવીશ તીર્થંકર
(૧૦) શ્રી શીતલનાથ પ્રભુ લાંછન શ્રીવત્સ, દેહવર્ણ કાંચન, નક્ષત્રઃ પૂવષાઢા, યોનિઃ વાનર વર્ગઃ શ, ગણ મનુષ્ય, નાડી મધ્ય, અક્ષરઃ ભ, ધ, ફ, ઢ, વર્ણ ક્ષત્રિય, તારા ૨, હંસઃ અગ્નિ, સ્વજિન રાશિઃ ધન શ્રેષ્ઠતમ મીન, શ્રેષ્ઠ કન્યા, વૃશ્ચિક પ્રીતિ કર્ક, શુભ-મેષ, સિંહ, તુલા, કુંભ, અશુભઃ વૃષભ, મકર જાપમંત્રઃ ૐ હ્રીં શ્રી અહં શિતલનાથાય નમઃ રાશિ સ્વામી ગ્રહઃ ગુરૂ, ઉપયોગ બીમારી શાંત થાય છે.
(૧૧) શ્રી શ્રેયાંસનાથ પ્રભુ લાઈન ગેંડો, દેહવર્ણઃ કાંચન, નક્ષત્ર શ્રવણ, યોનિ વાનર વર્ગઃ શ, ગણઃ દેવ, નાડી અંત્ય, અક્ષરઃ ખિ, ખુ, ખે, ખો વાર્ણ ક્ષત્રિય, તારાઃ ૪, હંસઃ અગ્નિ, સ્વજિન રાશિઃ મકર શ્રેષ્ઠત્તમ તુલા, શ્રેષ્ઠ મેષ, કુંભ, પ્રીતિ મિથુન, શુભ વૃષભ, વૃશ્ચિક, મીન, અશુભ સિંહ, કન્યા, ધન જાપમંત્ર : ૐ હ્રીં શ્રી અહં શ્રેયાંસનાથાય નમઃ રાશિ સ્વામી ગ્રહ શનિ, ઉપયોગઃ વશીકરણ થાય છે.
(૧૨) શ્રી વાસુપૂજય પ્રભુ | લાંછન પાડો, દેહવર્ણ રકત (લાલ) નાત્ર: શતભિષ્મ યોનિઃ અશ્વ,વર્ગ-ય, ગણ રાક્ષસ, નાડીઃ આદ્ય, અક્ષરઃ ગો,સ,સિ,સુ વર્ણ શુદ્ર, તારાઃ ૬, હંસઃ વાયુ, વજિન રાશિઃ કુંભ, શ્રેષ્ઠત્તમઃ વૃષભ, શ્રેષ્ઠ મકર, વૃશ્ચિક, પ્રીતિ કન્યા શુભઃ મેષ, તુલા, સિંહ, ધન, અશુભ મિથુન, કર્ક, મીન જાપમંત્રઃ ૐ હ્રીં શ્રી અહં વાસુપૂજયપ્રભવે નમઃ રાશિ સ્વામી ગ્રહ શનિ, ઉપયોગઃ ગૃહની શાંતિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org