SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૯ ચોવીશતીર્થકર (૧૩) શ્રી વિમલનાથ પ્રભુ લાંછનઃ વરાહ, દેહવર્ણકાંચન, નક્ષત્રઃ ઉતરાભાદ્રપદા, યોનિઃ ગૌ વર્ગ ય, ગણ મનુષ્ય, નાડીઃ મધ્ય, અક્ષર દુશ, ઝ, થ વર્ણઃ બ્રાહ્મણ, તારાઃ ૮, હંસઃ જલ, સ્વજિન રાશિઃ મીન, શ્રેષ્ઠત્તમ ધન, શ્રેષ્ઠઃ મેષ, મિથુન, પ્રીતિ સિંહ, શુભ વૃષભ, વૃશ્ચિક, મકર, અશુભ કર્ક, તુલા, કુંભ જાપમંત્ર : ૐ હ્રીં શ્રી અહં વિમલનાથાય નમઃ રાશિ સ્વામી ગ્રહઃ ગુરૂ, ઉપયોગઃ બુદ્ધિ નિર્મળ થાય છે. (૧૪) શ્રી અનંતનાથ પ્રભુ લાંછનઃ સિંચાણો, દેહવર્ણઃ કાંચન, નક્ષત્રઃ રેવતી, યોનિઃ હતિ વર્ગ અ, ગણદેવ, નાડી અંત્ય, અારઃ દે, હો, ચ, ચિ વર્ણ બ્રાહ્મણ, તારાઃ ૯, હંસઃ જલ, સ્વજિન રાશિ મીન, શ્રેષ્ઠત્તમઃ ધન, શ્રેષ્ઠઃ મેષ, મિથુન, પ્રીતિઃ સિંહ શુભઃ વૃષભ, વૃશ્ચિક, મકર, અશુભ કર્ક, તુલા, કુંભ જાપમંત્રઃ ૐ હ્રીં શ્રી અહં અનંતનાથાય નમઃ રાશિ સ્વામી ગ્રહઃ ગુરૂ, ઉપયોગ વિદ્યા પ્રાપ્તિ થાય છે. (૧૫) શ્રી ધર્મનાથ પ્રભુ લાંછનઃ વજ. દેહવર્ણ કાંચન, નક્ષત્રઃ પુષ્પ, યોનિઃ અજ વર્ગ ત, ગણ દેવ, નાડી મધ્ય, અક્ષર હુ હે હો, ડા. વર્ણ બ્રાહ્મણ, તારા ૮, હંસઃ જલ, સ્વજિન રાશિ કર્ક શ્રેષ્ઠત્તમઃ મેષ, શ્રેષ્ઠ સિંહ, તુલા, પ્રીતિ ધન શુભઃ વૃષભ, કન્યા, અશુભઃ મિથુન, કુંભ, વૃષભ, મીન જાપમંત્ર ૐ હ્રીં શ્રી અહં ધર્મનાથાય નમઃ રાશિ સ્વામી ગ્રહઃ સોમ, ઉપયોગઃ જનાવરોનો ઉપદ્રવ મટે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy