________________
ચોવીશ તીર્થંકર
૨૮૭
(૭) શ્રી સુપાર્શ્વનાથ પ્રભુ લાંછન સ્વસ્તિક, દેહવર્ણ કાંચન, નશાત્ર વિશાખા, યોનિઃ વ્યાધ વર્ગઃ શ, ગણ રાક્ષસ, નાડી અંત્ય, અસાર તિ, તુ, તે તો વર્ણ શુદ્ર, તારા ૭, હંસ વાયુ, સ્વજિનરાશિ તુલા, શ્રેષ્ઠત્તમ મકર, શ્રેષ્ઠ કર્ક, કન્યા, પ્રીતિ વૃષભ, શુભ મિથુન, સિંહ, ધન, કુંભ, અશુભ મીન, વૃશ્ચિક, જાપમંત્ર : ૐ હ્રીં શ્રી અહં સુપાર્શ્વનાથાય નમઃ રાશિ સ્વામી ગ્રહઃ શુક, ઉપયોગઃ ઈચ્છિત જવાબ માટે
(૮) શ્રી ચંદ્ર પ્રભુ સ્વામી લાંછનઃ ચંદ્ર. દેહવર્ણ ઉજજવળ, નક્ષત્રઃ અનુરાધા, યોનિઃ હરિણ વર્ગ ચ, ગણદેવ. નાડી મળે, અક્ષરઃન, નિ, ન, ને વર્ણ ક્ષત્રિય, તારા ૮, હંસઃ અગ્નિ, સ્વજિન રાશિઃ વૃશ્ચિક શ્રેષ્ઠત્તમ સિંહ, શ્રેષ્ઠ ધન, કુંભ,પ્રીતિ મેષ, શુભ કન્યા, મકર, મીન, અશુભઃ મિથુન, કર્ક, તુલા જાપમંત્ર : ૐ હ્રીં શ્રી અહૈ ચંદ્રપ્રભવે નમઃ રાશિ સ્વામી ગ્રહઃ શુક, ઉપયોગ સર્વ વશ થાય છે.
(૯) શ્રી સુવિધિનાથ પ્રભુ લાંછનઃ મગરમચ્છ, દેહવર્ણ ઉજજવળ, નક્ષત્રઃ મૂળ, યોનિઃ શ્વાન વર્ગટ, ગણ રાક્ષસ, નાડીઃ આદ્ય, અક્ષરઃ યે, યો, ભ, ભિ વર્ણઃ ક્ષત્રીય, તારા ૧, હંસઃ અગ્નિ, સ્વજિન રાશિઃ ધન શ્રેષ્ઠત્તમઃ મીન, શ્રેષ્ઠ કન્યા, વૃશ્ચિક, પ્રીતિઃ કર્ક શુભઃ મેષ, સિંહ, તુલા, કુંભ, અશુભ વૃષભ, મકર જાપમંત્ર : ૐ હ્રીં શ્રી અહં સુવિધિનાથાય નમઃ રાશિ સ્વામી ગ્રહ ગુરુ, ઉપયોગ બુદ્ધિ ખીલે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org