________________
૨૮
ચોવીશ તીર્થંકર | (૪) શ્રી અભિનંદન સ્વામી લાંછન વાનર, દેહવર્ણઃ કાંચન, નક્ષત્રઃ પુનર્વસુ, યોનિ બિડાલ વર્ગ: અ, ગણદેવ, નાડીઃ આદ્ય, અક્ષરઃ કે, કો, હ, હિ વર્ણ શુદ્ર, તારા ૭, હંસઃ વાયુ, સ્વજિન રાશિ મિથુન શ્રેષ્ઠતમ કન્યા, શ્રેષ્ઠઃ વૃષભ, મીન, પ્રીતિઃ મકર, શુભઃ મેષ, સિંહ, તુલા, અશુભ કર્ક, કુંભ, વૃશ્ચિક જાપમંત્રઃ ૐ હ્રીં શ્રી અહં અભિનંદનાથાય નમઃ રાશિ સ્વામી ગ્રહ બુધ, ઉપયોગઃ ખુશાલી માટે
(૫) શ્રી સુમતિનાથ પ્રભુ લાંછન કૌચપક્ષી, દેહવર્ણ કાંચન,નક્ષત્રઃ મધા, યોનિઃ ઉદર વર્ગઃ શ, ગણઃ રાક્ષસ, નાડીઃ અંત્ય, અક્ષર મ, મિ, મુ, મે વર્ણ ક્ષત્રિય, તારાઃ ૧ હંસઃ અગ્નિ, સ્વજિન રાશિ સિંહ શ્રેષ્ઠતમ વૃશ્ચિક, શ્રેષ્ઠ વૃષભ, રીતિઃ કર્ક, મીન શુભઃ મેષ, મિથુન, કન્યા, તુલા, ધન, અશુભ મકર જાપમંત્ર : ૐ હ્રીં શ્રી અહં સુમતિનાથાય નમઃ રાશિ સ્વામી ગ્રહ રવિ, ઉપયોગઃ બુદ્ધિની વૃદ્ધિ માટે
(૬) શ્રી પડાપ્રભુ સ્વામી લાંછનઃ પદ્મ, દેહવર્ણ રકત (લાલ), નક્ષત્રઃ ચિત્રા, યોનિ વ્યાધ વર્ગઃ ૫, ગણઃ રાક્ષસ, નાડીઃ મધ્ય, અક્ષરઃ પે, પો, ૨, રિ વર્ણ વૈશ્ય, તારાઃ પ, હંસ ભૂમિ, સ્વજિન રાશિઃ કન્યા શ્રેષ્ઠત્તમઃ મિથુન, શ્રેષ્ઠ ધન, તુલા, પ્રીતિ -, શુભ કર્ક, વૃશ્ચિક, વૃષભ, સિંહ, અશુભ મેષ, મકર જાપમંત્ર : ૐ હ્રીં શ્રી અહં પાપ્રભવે નમઃ રાશિ સ્વામી ગ્રહ બુધ, ઉપયોગ ભાગ્ય ખોલવા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org