________________
૨૮૫.
ચોવીશ તીર્થંકર ૩ શ્રી સંધ, ગામ કે પ્રતિષ્ઠા કરાવવા જિન-રાશિ મેળ માટેનો કોઠો
(૧) શ્રી આદિનાથ પ્રભુ લાંછનઃ વૃષભ, દેહવર્ણ કાંચન, નક્ષત્રઃ ઉત્તરષાઢા, યોનિઃ નકુલ વર્ગ-અ, ગણ મનુષ્ય, નાડીઃ અંત્ય, અક્ષરમે, ભો, જ, જિ વર્ણ ક્ષત્રિય, તારા ૩, હંસઃ અગ્નિ, સ્વજિનરાશિ ધન, શ્રેષ્ઠત્તમઃ મીન, શ્રેષ્ઠ કન્યા, વૃશ્ચિક, પ્રીતિ તુલા, શુભ-મેષ, કર્ક, સિંહ કન્યા તથા કુંભ, અશુભ ઋષભ, મકર, જાપમંત્ર : ૐ હ્રીં શ્રી અહં ઋષભદેવાય નમઃ (રાશિસ્વામી ગ્રહ ગુરૂ ઉપયોગ ભય નિવારણ માટે
(૨) શ્રી અજિતનાથ પ્રભુ લાંછન હાથી, દેહવર્ણ કાંચન, નક્ષત્રઃ રોહિણી, યોનિઃ સર્પ વર્ગ અ, ગણ મનુષ્ય, નાડીઃ અંત્ય,અક્ષરઃ ઓ,વા,વિ,વુ, વર્ણ વૈશ્ય, તારા ૪, હંસઃ ભૂમિ, સ્વજિન રાશિઃ વૃષભ શ્રેષ્ઠતમઃ કુંભ, શ્રેષ્ઠઃ મિથુન, સિંહ, પ્રીતિ તુલા, શુભ : કર્ક, મકર, કન્યા, મીન, અશુભઃ મેષ, ધન જાપમંત્ર : ૐ હ્રીં શ્રી અહં અજિતનાથાય નમઃ રાશિસ્વામી ગ્રહઃ શુક, ઉપયોગઃ વિજય પ્રાપ્તિ માટે
(૩) શ્રી સંભવનાથ પ્રભુ લાંછન ધોડો, દેહવર્ણઃ કાંચન, નક્ષત્રઃ મૃગશિર્ષ, યોનિઃ સર્પ વર્ગઃ શ, ગણ દેવ, નાડીઃ મધ્ય,અક્ષરઃ વે,વો,ક, કિ, વર્ણઃ શુદ્ર, તારા પ, હંસઃ વાયુ સ્વજિન રાશિઃ મિથુન, શ્રેષ્ઠત્તમ કન્યા, શ્રેષ્ઠઃ વૃષભ, સિંહ, પ્રીતિ ઃ મકર શુભઃ મેષ, સિંહ, તુલા, અશુભઃ કર્ક, કુંભ, વૃશ્ચિક જાપમંત્ર : ૐ હ્રીં શ્રી અહં સંભવનાથાય નમઃ રાશિ સ્વામી ગ્રહ બુધ, ઉપયોગઃ વૃદ્ધિ માટે, વસ્તુ પ્રાપ્તિ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org