________________
યક્ષિણ
૪. કાલિકા : તીર્થકર અભિનદનની આ યક્ષિણીના વર્ણન માટે બંને સંપ્રદાય જુદા પડે છે. દિગમ્બરે તેને બીજું નામ વજેશંખલા આપે છે, તેનું વાહન હંસ આપે છે. અને તેના ચાર હાથમાં સર્પ, પાશ, અક્ષસૂત્ર અને ફળ ધારણ કરાવે છે. વેતામ્બર પ્રમાણે યક્ષિણી કાલી નામ પ્રમાણે શ્યામ વર્ણવાળી પદ્માસન ઉપર બેઠેલી હોય છે. અને તેના હાથમાં વરદ, પાશ, સર્પ, અને અંકુશ હોય છે. આ નિત્ય પ્રભુ પાસે રહેનારી હોઈને શાસનદેવતા થઈ. વશંખલા કે કાલી યક્ષિણી છે અને તે વિદ્યાદેવીઓમાં પણ સ્થાન ધરાવે છે. યક્ષિણીના લક્ષણ પ્રમાણે તેના હાથમાં બિરૂ અને અંકુશ હોય છે અને વિદ્યાદેવી પ્રમાણે તેની પાસે અક્ષસૂત્ર અને હંસ વાહન હોય છે. કાલી વિદ્યાદેવી પ્રમાણે કેટલાક પ્રતીક ધારણ કરે છે. અને તે વરદ અને નાગ છે. અને યક્ષિણ તરીના બીજાં પ્રતીક પાશ અને અંકુશ છે. વશંખલાને વિદ્યાદેવી તરીકે ગણવામાં આવે છે. તે હાથમાં શંખલા ધારણ કરે છે આ શંખલાથી તેનું નામ સાથે થાય છે. તેને યક્ષ યક્ષેશ્વર તરીકે ઓળખાય છે. હિંદુધર્મની કાલીદેવીની તે સેંકડો પ્રતિમાઓ મળે છે, પરંતુ જૈન યક્ષિણી તરીકેની તેની મૂર્તિ અભિનંદન જિનના પરિકર સિવાય કવચત જ જોવામાં આવે છે.
પ. મહાકલી અથવા પુરૂષદત્તા ઃ શ્વેતામ્બર પ્રમાણે મહાકાલી કમલાસન ઉપર બિરાજે છે. તે તેના ચાર હાથમાં વરદ, પાશ, બિરું અને અંકુશ ધારણ કરે છે. સુવર્ણના જેવી કાંતિવાળી આ યક્ષિણી નિરંતર પ્રભુ પાસે રહેનારી મહાકાલી શાસનદેવી થઈ. દિગમ્બર પ્રમાણે પુરૂષદત્તા ગજવારી કરે છે અને તેના હાથમાં ચક્ર, વજ, ફળ અને વરદા ધારણ કરે છે. બિજેરૂ, અંકુશ અને પાશ મહાકાલીના હાથમાં તેના વ્યક્ષિણી તરીકેના લક્ષણ પ્રમાણે છે. તેનું બીજું લક્ષણ પુરૂષદત્તા તે અડધું વિદ્યાદેવી અને અડધું યક્ષિણીનું સ્વરૂપ છે. વિદ્યાદેવી પ્રમાણે પુરૂષદત્તા કોયલ ઉપર સ્વારી કરે છે અને હાથમાં વજી અને પદ્મ ધારણ કરે છે. તે ગજેન્દ્ર (ગજસ્વાર) છે અને તેના હાથમાં વજી અને બિજારૂં યક્ષિણી તરીકે ધારણ કરે છે. આ યક્ષિણી સુમતિનાથ જિનની છે. તેને યક્ષ તું બુરૂ સદા પ્રભુના સાનિધ્યમાં રહેનાર શાસનદેવતા થયો.
૬. અય્યતા અથવા શ્યામા, મનોવેગ : પદ્મપ્રભ જિનની યક્ષિણી વેતામ્બર પ્રમાણે અચુત: અથવા સ્થમાના નામે ઓળખાય છે અને દિગમ્બર પ્રમાણેનું તેનું નામ મને વેગા છે. શાસ્ત્ર પ્રમાણે વેતામ્બરની મૂર્તિ માનવસ્વાર હોય છે અને તેના ચાર હાથમાં વરદ, વણ, ધનુષ, અને અય હોય છે. દિગમ્બર યક્ષિણી મને વેગા ઘોડેસ્વાર હોય છે અને તેના હાથમાં તલવાર, ભાલ, ફળ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org