________________
જૈનસ્મૃતિ વિધાન ઉપર પદ્માસનવાળીને બેઠેલી નિરૂપે છે. કાઈ કોઈ ગ્રંથકારે તેના માટે સેાળ હાથના ઉલ્લેખા પણ નાંધે છે. આ બધાં વહૂના ઉપરથી ચક્રેશ્વરીના વધુ પ્રકારે જાણી શકાય છે.
૨. અજિતા અથવા રેિિહણી : એક જ સંપ્રદાયની જુદી જુદી શાસ્ત્રીય રચનાઓમાં તેના વાહનમાં ભેદ જણાય છે. ઘણા શ્વેતામ્બર પ્રથા અને દિગમ્બર પ્રથા જેવાં દૈનિર્વાણુકલિકા શિલ્પરત્નાકર ત્રિષષ્ઠિશલાકાપુરુષચરત્ર વગેરે તેનું આસન લે!હાસન જણાવે છે પરંતુ “આચારદિનકર” નામને શ્વેતામ્બર ગ્રંથ તેનું વાહન વૃષભ આપે છે, રૂપાવતારનેા કર્તા તેનું વાહન મકર જણાવે છે. તેને વણું શ્વેત છે તેના હાથમાં જે આયુધા હોય છે તે શ્વેતામ્બર પ્રમાણે વરદમુદ્રા, પાશ, બિજોરૂં અને અંકુશ અને દિગમ્બર પ્રમાણે વરદ, અભય, શંખ અને ચક્ર છે. આ યક્ષિણીની મૂર્તિએ ભાગ્યે જ મળે છે, જે એકાદ મળી આવી છે તેમાં તેનું વાહન વૃષભ જણાય છે. ક્ષિણીનું નામ અને તેનુ પ્રતીક તેના જિન અજિતનાથ સાથે સકળાયેલા છે. અજિતનાથના નામ ઉપરથી તે અજિતા “અજેય” કહેવાય છે. દિગમ્બર સંપ્રદાયમાં તેનું અપર નામ હિણીનાંધેલુ છે. તેનું આસન લેાહાસન તેનામાં રહેતી દૃઢતા અને ધાતુ જેવી તાકાત ખેતાવે છે. અજિતાની સ્વતંત્ર પ્રતિમા જૂજ મળે છે. પણ અજિતનાથ ભગવાનના પરિકરામાંથી તેની પ્રતિમાએ મળી આવે છે.
:
૩. દુરિતારિ અથવા પ્રજ્ઞપ્તિ યક્ષિણી દુરિતારિ નામ શ્વેતામ્બર પ્રમાણે છે જ્યારે તેનું ખીજું નામ પ્રપ્તિ દિગમ્બર પ્રમાણે છે. નિર્વાણકલિકા તથા શિલ્પરત્નાકર પ્રમાણે દુરિતારિનું વાહન બેટું (મેષ) છે. તેને ગૌર વર્ણ છે. યક્ષિણીને ચાર હાથ છે તેના જમણા બે હાથમાં વરદ, અક્ષત્ર અને ડાબા બે હાથ સપ અને અભયથી શેખે છે. દિગમ્બર પ્રમાણે પ્રજ્ઞપ્તિને પક્ષીનું વાહન હેાય છે. તેને છ હાથ હેાય છે. તેના હાથમાં પરશુ, અર્ધચંદ્ર, ફળ, તલવાર, યષ્ટિ (ઈંડા) અને વરદમુદ્રા ધારણ કરે છે. દુાિર્તાનું પ્રતીક મેષ, અગ્નિની પત્ની સાથેના તેને સંબંધ હે!વાનું બતાવે છે. તેવી જ રીતે વરદમુદ્રા અને અાસૂત્ર પણ તે ધારણાને સમર્થન આપે છે. પ્રજ્ઞપ્તિને વિચાર વિદ્યાની દેવી સરસ્વતીમાંથી ઉદ્ભવેલે જણાય છે. તેનુ વાહન પક્ષી તે મેકર હેાવાનું સાઁભવે છે. કાઈ કઈ ગ્રંથકાર તેનુ હંસ વાહન નોંધે છે. આ યક્ષિણીના પતિ ત્રિમુખ પણ મયૂર ઉપર સવારી કરે છે, પ્રજ્ઞપ્તિ એટલે જેનામાં પ્રજ્ઞા છે તે. તેથી તેને સંબંધ સરસ્વતી સાથે ગાઢ રીતે સંકળાયેલા જોઈ શકાય છે. ત્રિમુખ યક્ષ અને દુરિતારિ દેવી બન્ને સંભવનાથ પ્રભુના શાસનદેવતા થયા તે નિરંતર પ્રભુની પાસે આત્મરક્ષકની જેમ રહે છે. ભવનાથના પરિકરમાંથી આ! ક્ષિણોની મૂર્તિઓ મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org