________________
૭૨
જૈનમૂતિ વિધાન
અમુક ધાર્મિક આત્મામાંથી જન્મે છે. તેથી એમ કહી શકાય કે યક્ષ જિનના શિષ્યને નાયક છે અને યક્ષિણી તેની સૌ પ્રથમ શ્રાવિકા છે. બુદ્ધની મૂર્તિ આમાં જેમ તેના ભક્તો પ્રતિમાને છેડે હાય છે તેવી જ રીતે તીથંકરની મૂર્તિ એમાં પણ યક્ષા-યક્ષિણીએ છેવટના એટલે કે તીર્થંકર બેસે છે તે ભદ્રપીઠના ખૂણાના ભાગમાં સ્થાન ધરાવે છે. ધીરે ધીરે યક્ષાએ જૈનામાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું” તેથી તીથ કરાના પિરકરા સિવાય પણ યક્ષ-યક્ષિણીએની સ્વતંત્ર પ્રતિમા જોવામાં આવે છે. ગુજરાતમાંથી પણ તેવી કેટલીક મળી છે. પરંતુ ચાવીસે યક્ષયક્ષિણીની પ્રતિમાએ ખાસ મળી નથી. ચેાડી ઘણી મૂર્તિઓ જુદી જુદી ઉપલબ્ધ થઈ છે. જૈન મંદિરેમાંથી યક્ષયક્ષિણીની અભિનવકલા વ્યક્ત કરતી સખ્યાબંધ મૂર્તિ એ મળી છે તેમાં અદ્વિતીય શિલ્પસૌષ્ઠવ અને લાવણ્ય જણાય છે.
આ મૂર્તિ આમાંથી જાણે ભાવવાહી સૌન્દર્ય નીતરતુ ઢાવાનું માલૂમ પડે છે. માન્યતા પ્રમાણે યક્ષેા સમૃદ્ધિના અદેવે અર્થાત્ ગૌણુદેવે છે. સમૃદ્ધિના શ્રેષ્ઠ દેવ કુખેર તેમના નાયક છે. આથી પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જૈન દેવેશમાં યક્ષેાને શા માટે મહત્ત્વનું સ્થાન આપવામાં આવે છે? અને શા માટે તેઓ (યક્ષે1) તીર્થંકરની સાથે સંકળાયેલા છે? એમ ચોક્કસપણે મનાય છે કે યક્ષા અને યક્ષિણીએ જિનેના અગ્રિમ ભક્તો છે અને તેએ ધનિક વેપારી વના છે ને તેમાંના કેટલાંક શ્રેષ્ઠીએ છે. મૂર્તિ એમાં પણ તેએ સુંદર અને કિંમતી ઝવેરાત પહેરેલા તેમજ હાથમાં ધનની કાથી વગેરે સાથે હાય છે. જૈનસાહિત્યમાં કેટલીક અર્ધ-પૌરાણિક કથાએ કેટલાંક યક્ષા અને મિક્ષણીઓનું મૂળ-ઉત્પત્તિ બતાવે છે. દરેક યક્ષ કે શાસનદેવતાના મૂર્તિ શિલ્પાના આવશ્યક લક્ષણા–પરિચય અર્થાત્ શાસ્ત્રિયવિધાને અત્રે રજૂ કરવામાં આવ્યાં છે. પરિકરેમાંથી મળતી યક્ષની મૂર્તિએ તથા સ્વતંત્ર પ્રતિમાઆનાવા જોઈએ.
૧. ગેસુખ : સૌ પ્રથમ તીર્થંકર ઋષભદેવના યક્ષ તરીકે ગેામુખ સંકળાયેલા છે. જૈન ધર્માંના બંને સપ્રદાયોના ગ્રંથા ગામુખ યક્ષના લક્ષણમાં એકમત છે. તેના જમણા હાથમાં વરદમુદ્રા અને અક્ષમાલા છે જ્યારે ડાબા હાથમાં પાશ (દિગમ્બર પ્રમાણે પરશુ) અને બિજોરૂ છે. કેટલાક ગ્રથા પ્રમાણે તેનું વાહન વૃષભ છે જ્યારે ખીન્ન પ્રથા પ્રમાણે ગજ છે. તેને વધુ માનેરી કરવામાં આવે છે ઉપરાંત દિગમ્બર પ્રથા પ્રમાણે તેના મસ્તક ઉપર ધર્મચક્રનું પ્રતીક હાય છે. ગામુખની મૂર્તિએ બે પ્રકારની મળે છે. તીથંકરથી સ્વતંત્ર યક્ષની મૂર્તિ મેટા કદની હાય છે અને ખીજા પ્રકારમાં તીર્થંકરના અનુચર તરીકે સંકળાયેલી હાય તેા તે મૂર્તિ નાના કદની કરવામાં આવે છે. તેના તીર્થંકર આદિનાથ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org