________________
તીથ કરાની મૂર્તિએ
આકરૂં તપ કર્યું, પોતાના શરીર પ્રત્યે બિલકુલ ખેદરકાર રહ્યા. અર્થાત્ શરીરની દરકાર તદ્દન મૂકી દીધી. સંપૂર્ણ ધૈ અને સમભાવ સાથે તેણે પેાતાનું તપ ચાલુ રાખ્યું અને પોતાના શરીરની શિથિલતાથી પણ તે હતેાત્સાહ ન થયા. તેને પેાતાને જીવત સાથે બાંધી દે કે રક્તિ થાય તેવું કાંઈ તેને ન હતું. આવા ખંધન ચાર પ્રકારના હાય છેઃ (૧) પાતાના અધિકારની હેાય તેવી ચીજો, જગા, સમય અને અનુરાગ. (૨) આ જગત "કે ખીજા જગતની જેણે ઇચ્છા નથી કરી. (૩) જીવન કે મૃત્યુની જેણે સ્પૃહા નથી કરી. (૪) દુનિયાના ઉત્તમે!ત્તમ બંધને ને પણ જેણેદૂર રાખ્યા છે, તેણે પોતે માત્ર પેાતાના કર્યા ખપાવવાનુ જ કાર્યાં કર્યું છે.
મહાવીરે જીવનના ત્રીા તબક્કામાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. બાર વર્ષના તપ અને ધ્યાન પછી મહાવીર ખેંતાલીસ વર્ષની ઉંમરે તૃભિકગ્રામ અથવા ાંભિકગ્રામ કે જે પાશ્વ નાથની ટેકરીથી દૂર નથી ત્યાં ગયા. ત્યાં ઋતુવાલિક કે ઋજુવાલિક નદીને કિનારે શાલવૃક્ષના છાયામાં ઘુંટણીએ જેમ ગાયને દોહવા બેસવું પડે તેમ સવાસન બેઠા ત્યાં તેમને સંપૂર્ણ જ્ઞાન-કેવલજ્ઞાન થયું અને ત્યારથી તે જિન કે અત્ બન્યા.
ર
ત્યારબાદ પેતે ઉપદેશક તરીકે પોતાનું જીવન વિતાવવા લાગ્યા અને તે રીતે તેમણે ત્રીસ વર્ષ સુધી પોતાના સિદ્ધાંતા ઉપદેશ્યા અને ત્યારબાદ નિર્વાણુ પ્રાપ્ત કર્યું. તેમના ઉપદેશને! મુખ્ય સૂર એ હતા કે જન્મ કે તિનું મહત્ત્વ નથી. શાસ્ત્રોનું પ્રામાણ્ય પણ મહત્ત્વનું નથી માત્ર કર્યું સર્વસ્વ છે. તપ દ્વારા કર્મને નાશ કરવામાં આવે તેા જન્મમરણની ઘટમાળમાંથી મુક્ત થઈ શકાય. ખુદ્દની જેમ મહાવીરે શ્રીમંત લેાકેામાં સૌ પ્રથમ ઉપદેશ શરૂ કર્યો તાપણ તેના અનુયાસીએ મધ્યમવર્ગીમાંથો ઘણા મળી આવે છે. સૌ પ્રથમ તેના ટેકેદારા રાજવીઓ અને નાના નાના રાજાએ હતા. દિગમ્બર અને શ્વેતામ્બર કથાઓમાં મહાવીર
રાજવીઓને મલ્યા તેએના નામ આપેલા છે અને જણાવે છે કે વિદેહને રાજા ચેતક તેના સિદ્ધાંતાના કેવી રીતે આશ્રિત બન્યા. અંગ દેશના રાજા કુણિકે તેને ઉષ્માભર્યો આવકાર આપ્યા. જ્યારે તે કૌશામ્બી ગયા ત્યારે ત્યાંના રાજા શતાનિક તેને ખૂબ માન આપ્યું અને તેના ઉપદેશને ખૂબ રસથી સાંભળ્યા અને તે તેના સંઘમાં ભળી ગયા. દિગમ્બર પ્રમાણે તેણે ઉપદેશના ત્રીસ વર્ષ દરમ્યાન મગધ, બિહાર, પ્રયાગ, કૌશામ્બી, ચંપાપુરી અને ખીજા ઉત્તરભારતના શક્તિશાળી રાજવીઓને જૈનધમાં ભેળવ્યાં. જૈન ગ્રંથાને આધારે આ જિને ઘણાં સ્થળાના મુલાકાત લીધી હતી. પોતાના ધાર્મિક અધિકાર પ્રમાણે પહેલું ચોમાસુ તેમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org