________________
તીર્થંકરોની મૂર્તિ એ
કૌશામ્બીના જંગલમાં કાર્યાત્સમાં ઊભા રહીને તપ કરે છે ત્યારે સરાજા ધરણુ પાર્શ્વને માન આપવા માટે આવે છે અને તેના મસ્તક ઉપર ત્રણ દિવસ માટે પેાતાની ાનું છત્ર ધરે છે અને તે રીતે તેને સૂર્યથી રક્ષણ આપે છે. કઠને! આત્મા અસુર મેઘમાલિન ભગવાન પાર્શ્વ ઉપર વાઘ, હાથી વગેરે સ્વરૂપે હુમલે કરે છે મેઘમાલિન પાર્શ્વનાથને ધિક્કારે છે તે તરફ ધરણનું ધ્યાન દોરે છે. અને ધરણ કહે છે કે “તે પાર્શ્વનાથને કાંઈ નુકશાન કર્યું નથી પણ પાર્શ્વનાથે તને પાપમાંથી ઉગાર્યાં છે કારણ તે અશાસ્ત્રીય યજ્ઞ કરતાં ધરણને ગ્નિમાં બાળતા પાપ કર્યું હતું.'
જૈન સાહિત્યમાં પાર્શ્વનાથના નામ સંબધી જુદી જુદી વિગતે આપેલી છે. એક એ કે તે બધા વિચારાને જ્ઞાનથી સ્પર્શે છે, બીજુ નામ તેમને આપવામાં આવ્યું. કારણ તેના જન્મ પહેલાં તેની માતા પલંગ ઉપર સૂતેલી હતી ત્યારે તેણે એક કાળા સર્પીને ગૂ ́ચળું વળીને પડેલા જોયો. બીજી કથા આ પ્રમાણે છે પાનાથના જન્મ પહેલાં તેની માતા પલંગ ઉપર સૂતી હતી ત્યારે તેણે એક કાળા સને જતા જોયા હતા. પછી તરત જ તેણે આ વાર્તા તેના પતિને કહી હતો. તે સંભારીને અને એ ગર્ભાના પ્રભાવ હતા એમ નિર્ણય કરીને રાજાએ કુમારનું પા એવું નામ પાડ્યું.
આ વિગત પાર્શ્વનાથ રિતમાં પણ આપેલી છે. ત્રીજી વિગત એ રીતે બતાવેલી છે કે તે પા નામના યક્ષના અધિપતિ-નાથ હતા. તેના લાંછન સ વિશે ભાગ્યે જ કાંઈ કહેવાનુ બાકી રહે છે તેના જીવનમાં અને પરંપરા પ્રમાણે સપ` મહત્ત્વના ભાગ ભજવે છે. ગણધર-સા શતક પ્રમાણે પાને નાગની નવ ફણા છત્ર તરીકે હાય છે. (પાર્શ્વનાથ નવાધરળ) જો કે જુદા જુદા ગ્રંથામાં ફણાની સંખ્યા જુદી જુદી બતાવેલી હાય છે.
દુર
૨૪. મહાવીર : ચેાવીસમા અને છેલ્લા તીથંકર મહાવીર જૈવ સપ્રદાયમાં સૌથી મહાન ગણા” છે. જૈનધર્મ, ઇતિહાસ અને મૂર્તિ શાસ્ત્રમાં તેમનુ” સ્થાન સ્થિર છે. તેમના જીવનના કેટલાંયે પ્રસંગેા જૈન મદિરામાં સ્ત ંભા, છતા અને ભીંતે! ઉપર કાતરેલા કે ચીતરેલા મળી આવે છે. જૈન તીથ કરેમાં તે સિદ્ધ સમાન હેાઈને તેનું પ્રતીક સિંહ છે. તેના યક્ષ માતંગ અને યક્ષિણી સિદ્દાયિકા છે. તેમના ચામરધારી તરીકે મગધના રાજા શ્રેણિક અથવા બિત્રિસાર નામે જાણીતા થયેલા રાજા છે. શાલવૃક્ષ હેઠળ તેમને કેવલજ્ઞાન થયું ‰ ઉત્તર અને દક્ષિણ ભારતના તમામ જૈન સ્થળોએથી મહાવીરની દરેક કદની અસંખ્ય મૂર્તિ એક મળી આવી છે. અખ`ડિત મળેલી મૂર્તિ એમાં ઉપર જણાવેલ મૂર્તિનું લક્ષણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org