________________
38
જૈનમૂતિ વિધાન
મળે છે એક ઊભી કાયાત્સ`વાળી અને બીજી ખેઠેલી દરેક મૂર્તિમાં તેમના માથા ઉપર ધરણુ નાગની છાયા હેાય છે. નાગ તેમનું આવશ્યક ચિહ્ન છે.
પાર્શ્વનાથની સંખ્યાબંધ મૂર્તિ એ મળી આવે છે કેટલીકવાર શિલ્પમાં સના ગુંચળા કંડારેલા જણાય છે. પાના યક્ષના હાથમાં પણ સર્પ હોય છે. યક્ષિણીના વાહન તરીકે નાગ હાય છે. જૈન પુરાણા અને પાર્શ્વનાથચરતમાંથી પાર્શ્વનાથના પોતાના અને કુટુંબના ઇતિહાસ મળી આવે છે. તે ઈ.સ. પૂ. ૮૧૭માં જન્મ્યા અને ઈ.સ. પૂ. ૭૧૭માં નિર્વાણુ પામ્યા. તેના પિતા અશ્વસેન વારાણસી નગરીમાં ઈક્ષ્વાકુ વંશના રાજ હતા. તેની માતાનું નામ વામા દેવી અથવા બ્રહ્મા હતું. પાર્શ્વ કુશળ યાદ્દો હતા તેણુ કલિંગ સુધી પેાતાને વિજય ફેલાવ્યા હતા. તે કૈાશલના રાજા પ્રસેનજિની પુત્રીને પરણ્યા હતા. સિદ્ધાની જેમ, તેણે સાધુજીવન ગાળવાને માટે તેની પત્નીને પોતાની ત્રીસ વર્ષની ઉમરે ત્યજી દીધી હતી. તેણે પ્રેમ અને વિશ્વબન્ધુત્વના સિદ્ધાંતાના ઉપદેશ ૭૦ વર્ષ સુધી આપ્યા હતા અને છેવટે સમેત શિખર ઉપર મેક્ષ મેળવ્યેા સમેત શિખર દક્ષિણુ બિહારમાં આવેલુ છે અને પાર્શ્વનાથના નામ ઉપરથી તે પર પાશ્વનાથ કહેવાય' છે.
પાનાથના ઇતિહાસની સાથેાસાથ કેટલીક પૌરાણિક કથાઓનું મિશ્રણ પણ મળે છે. તે પ્રમાણે તેમના જીવનમાં એક નાગે મહત્ત્વને ભાગ ભજવ્યા હતા. કઠ નામના એક સાધુ સને બાળી નાંખતા હતા તે સને પાનાથે તેમાંથી બચાવ્યા હતા. સર્પ અને પાર્શ્વનાથ સંકળાયેલા હેાય તે રીતે મૂર્તિમાં જોઈ શકાય છે. એક દિવસ પાર્શ્વ જોયું કે ક સાધુ લેાકેાથી વીટળાયેલા છે અને પંચાગ્નિનું આકરૂ તપ તે કરી રહ્યા છે. પાવે. વધારામાં જોયું કે કઠે એક મેાટા સર્પને અગ્નિ ઉપરની તવીમાં નાંખેલે છે. આથી પાર્શ્વ સાધુ કાને પેાતાના તપની સાથે સુસંગત ન હેાય, એવી નિર્દયતાનું કારણ પૂછ્યું. કઠે જવાબ આપ્યા કે રાજાએ અશ્વો અને ગજો વિશે કદાચ સમજે પણ યાગીઓએ માત્ર ધર્મ સમજ વે! જોઈએ. પાર્શ્વ એ અગ્નિ બુઝાવી નાંખ્યા. અગ્નિથી પીડા પામેલા સ` બહાર આવ્યા અને પાએ લાને સપ તરફ માનની દૃષ્ટિથી જોવા કહ્યું. તેની પૂજાને કારણે સપને ધરણના નામે પુનર્જન્મ થયેા. ધરણુ પાતાલ લેાકના નાગાનેા સમૃદ્ધ રાજા હતા અને કઠ સાધુને! પોતાના ખાટા તપને કારણે મેઘમાલિન નામના અસુરના રૂપે પુનમ થયા. એક દિવસ પાએ પાતાના મહેલની દિવાલ ઉપર અંત્ નૈમિનું ચિત્ર જોયુ. અંત્ નૈમિએ પાતાના જીવનના પ્રારંભમાં વ્રત લીધા હતા. તેથી પાર્શ્વનાથે પણ વ્રત કરવાનું નક્કી કર્યું. આથી પાર્શ્વનાથ જગાએ જગાએ ભટકે છે અને સાધુજીવન ગાળે છે. લોકેાને ઉપદેશ આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org