________________
જૈનધમના પરિચય
I
ખડ્ગાસન : (કાયેટ્સ") ઉભેલી સ્થિતિમાં આ આસન હૈાય છે. તેના બે પગ વચ્ચે બે આંગળ જેટલું અંતર હોય છે અને તેના બે હાથ બે બાજુએ સીધા લટકતા હેાય છે, પરંતુ હાથ શરીરને સ્પર્શે નહીં તેવી રીતે રાખવાના, સામાન્ય રીતે બધી ઉભેલી જિનપ્રતિમાઓ આ અંગસ્થિતિમાં કરવામાં આવે છે. અજિતનાથ, સંભવનાથ અને અભિનન્દનની આકૃતિઓ ખડ્ગાસનમાં ખાસ કરીને કરવામાં આવે છે. આ આસન કાયાત્સ તરીકે પણ ઓળખાય છે. સામાન્ય રીતે લેાકા તેને કાઉસ્સગથી પણ આળખે છે. જેનામાં છ આભ્યંતર૧૩ તપ છે તેમાંના કાર્યોત્સર્ગ પાંચમા આવશ્યક છે.
વજ્રાસન : યાગનુ એક પ્રકારનું આસન. તેમાં જમણા પગને જમણુા નિતંબ નીચે અને ડાબા પગને ડાબા નિતંબ નીચે એવી રીતે રાખવાના કે જેથી તળિયું ઉપરના ભાગમાં રહે. પછી બંને ગાઢણુ એક ખીજાને અડાડી તેની ઉપર એટલે કે જમણા ગાણુ ઉપર જમણા હાથ અને ડાબા ગાંઠણુ ઉપર ડામા હાથ રાખવા અને આંખા બંધ કરવી. આ રીતના આસનને વજ્રાસન કહેવાય છે.
:
મુદ્રાએ ઃ આસને અમુક પ્રકારની દેહાવસ્થામાં પગની સ્થિતિ બતાવે છે ત્યારે મુદ્રાએ હાથની તેમજ પગની સ્થિતિ બતાવે છે. જૈન દેવવૃંદમાં તીથ કરી વિવિધ મુદ્રામાં રજૂ કરાતા નથી પણ તેમના અનુચરા યક્ષા અને યક્ષિણી જુદી જુદી મુદ્રા ધારણ કરે છે. આવી મુદ્રા હિંદુ અને બૌદ્ધ મૂર્તિઓમાં પણ જણાય છે. જૈન સાહિત્યમાં વિવિધ પ્રકારની મુદ્રાએ તેના વર્ણન સાથે બતાવેલી છે. જો કે તેમાંની કેટલીક મુદ્રા શિલ્પમાં જણાતી નથી. શિલ્પમાં જે મળે છે અથવા જે મળવાની શકયતાઓ છે તે મુદ્રા અહીંયાં બતાવેલી છે.
જિન–મુદ્રા : આ સ્થિતિમાં જૈન સાધુએ કાર્યાત્સર્ગમાં ઉભેલા હેાય છે. આ મુદ્રામાં બે હાથ સોધા લટકતા હેાય છે, હાથ શરીરને સ્પર્શે નહીં. તેમ રાખવાના, વળી બે પગની વચમાં અંતર હેાય છે. અંગુઠાની પાસે ચાર આંગળનું અને એડી પાસે થાડુંક છુ' અંતર હોય છે. અર્થાત્ પગની આગળના ભાગમાં ચાર આંગળનુ અંતર અને પાછળના ભાગમાં થાડુંક અ ંતર હાય છે. કાયાત્સગ એટલે “શરીરને ઢીલું રાખવુ.” આ મૂર્તિએ તપના ભાવ વ્યક્ત કરે છે.
ચેગમુદ્રા : આ મુદ્રામાં બેઠેલી આકૃતિ હાય છે અને હથેળીએ એક ખીમાં રાખવાની અને તેના આકાર કમળની કળી જેવા થાય અને તે હથેળીઆ ૧૩, પ્રાયશ્રિતા વિનય, વેંચાવચ્ચ, શાસ્રપાન, ધ્યાન અને કાર્ય,ત્સર્ગ આ છે આભ્યંતર
તપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org