________________
જૈનધમના પરિક્ષય
પ
લાંને આળખી શકાય છે. આ ચાવીસ તી કરામાંથી માત્ર એ તીર્થંકરા વગર લાંને સ્પષ્ટરીતે ઓળખી શકાય છે.
શ્રી સમવસરણ :
સમવસરણ કે સમાવસરણુ એટલે તીર્થંકરાના ઉપદેશ શ્રવણુ માટે દેવે એ આંધેલી વિશાળ વ્યાખ્યાનશાળા. આવી વ્યાખ્યાનશાળાના ભવ્ય શિલ્પામાં પ્રાણીએ, મનુષ્યા, દેવેશ, દેવી વગેરે માટે અલગ અલગ પ્રાકારા (કિલ્લા) બનાવવામાં આવે છે. તે દરેકમાં જે તેના સમુદાયાને વિવિધ રીતે શિલ્પની અંદર વ્યક્ત કરવામાં આવે છે.
સમવસરણના મુખ્ય હેતુ એ છે કે જે સ્થળે તીર્થંકર પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હાય તે જ સ્થળે દેવતાએ સમવસરણની રચના કરે છે. ચેારસ તેમજ ગાળ એમ ખે પ્રકારના સમવસરણ કરવામાં આવે છે. શ્રીવિશ્વકર્મા પ્રમાણે સમવસરણનું સ્વરૂપ કૈલાસ પર્યંત જેવું છે અને તે દૈવ અને દૈત્યોએ બનાવેલું છે.
આ સમેાવસરણમાં નીચેથી ઉપર સુધી વિભાગા પાડી તે દરેક વિભાગમાં પ્રાકાર (કિલ્લા)ની રચના બનાવી, તે દરેકની મધ્યમાં ભવ્ય સિંહાસન તેની દૂરીની અંદર કલ્પતાં તેમાં તીર્થંકરની પ્રતિમા મૂકવામાં આવે છે. તીર્થંકર એવા વિશ્વ દેવ વીતરાગ પદ્માસન વાળીને બેઠેલા હાય છે. તે આદિ એવા ઈશ્વર ચાર દિશામાં બેઠેલા છે.
સમવસરણનું સ્વરૂપ :
ચેારસ અને ગાળ એમ બે પ્રકારની સમેાવસરણની રચના થાય છે. નીચે ભૂમિતળ પર પીઠ : `પીઠ હાય : તેના ઉપર ત્રણુ ગઢા-કિલ્લા પ્રાકાર હાય. પ્રત્યેક ગઢની ફરતા ચારે દિશામાં ચાર દ્વાર વાપિકા-વાવડી સહિત કરવા. જ્ઞાનપ્રકાશદીપાવમાં નીચેના પહેલે ગઢ ચાંદીને કહ્યો છે તેને સુવર્ણીના કાંગરા કરવામાં આવે છે. તે ગઢમાં દેવાના સર્વાં વાહના–પાલખી, વિમાન, હાથી, ઘેાડા રહે છે. બીજો ગઢ સાનાના છે અને તેને રત્નના કાંગરા છે. આ ત્રીજા ગઢમાં પરસ્પર વિરાધી જીવા જાણે સ્નેહવાળા સહેાદર હેાય તેમ પ્રભુ પાસે સ` તિ"ચ જીવા હ સહિત બેઠા છે—જેમકે ખિલાડીને મૂષક, સર્પને નાળિયા, મૃગ અને વ્યાઘ્ર–ઉપરના ત્રીજો ગઢ રત્નના કહ્યો છે. તેના કાંગરા મણિના છે ને ખીજા ગઢમાં દેવે મનુષ્યા સાધુ-સાધ્વી–બાર પ્રકારની પદા ખેસે છે. સ્થાપત્યની દૃષ્ટિએ ચાંદી, સેાના કે રત્ન દ્રવ્યને ખલે પાષાણુના એક જ વર્ણના સમવસરણુ કરવામાં આવે છે. વિશેષ પ્રકારના સફેદ, પીળા કે લાલવના આરસના પણ સમેાવસરણ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org