________________
જૈનધર્મ'ના પરિચય
તેના મધ્યમાં શંખ બજાવતા દેવેન્દ્ર અને તેની બે બાજુ નૃત્ય કરતા, ભેરી ખજાવતા રૂપે। અને ડમરૂ આદિ વાજીંત્રાવાળા દેવદુંદુભિ અને શંખપાલના સ્વરૂપે આનંદમગળ કરતાં કરવા. પ્રભુના જન્માત્સવ મેરૂ પર્વત ઉપર ઉજવાય છે તેમ અહી” છત્રવૃત્તમાં છત્ર, ચામર, શ ́ખનાદ આદિ હરિણુગમેષિએ પ્રશ્નના ઉત્સવ કરી રહ્યા હાય તેમ કેાતરવા,
પ્રભુના મસ્તક પાછળ છત્રની નીચે તેજપુ ંજ જેવી ભામ`ડળની આકૃતિ હૈય છે. માલાધારની આગળ ધારે ધૃત્તકમળદડ કરવા. (પ્રતિમાના કાનથી આ છત્રદંડ વચ્ચે બે આંગળનું અંતર હેાય છે,) મૂળનાયકના મસ્તકપરથી રથિકાના ત્રણ ગાળવૃત્ત૧૧ હેાવા જોઈએ તેમાં ગાંધવ પ ંક્તિ, હંસપક્તિ, અને અશેાકપત્રનું વૃત્ત હોય છે. પરિકરમાં દિવ્યદેહ ધારણ કરનારા દેવા, જિનેન્દ્ર ભક્તિમાં પ્રીતિવત્સલ દેવગાંધ વે, વીણાશ ખાદિ વાજિંત્રો બજાવનારા હુમેશ પુષ્પમાળાઓ સહિત શાલતા હાય છે.. છત્રવૃત્ત દૌલાના મથાળે, મધ્યમાં કળશ અને બે બાજુ હંસ અથવા મેટરના રૂપે કરવાં. હાથીએ સૂંઢથી શાભતા કરવા અને ઉપર અશેાકપલ્લવના પત્રોની આકૃતિ કરવી. પાંચતી રૂપ પરિકર કરવાને બાજુના ચામરેન્દ્રના સ્થાને કાઉસગ્ગની મૂર્તિ બનાવવી અને ઉપર વીણા વંશધારીના સ્થાને નાની આસનસ્થ જિનપ્રતિમા ગાખલામાં કરવી. આ પ્રમાણે હાય તા મૂળનાયક સહિત પંચતીર્થસ્વરૂપ પરિકર ખને છે તેમાં કાઉસગ્ગની દષ્ટિ મૂળનાયકની સ્તબિંબી પ્રમાણે રાખવી અને ઉપરના તિલકની મૂતિની દૃષ્ટિ મૂળનાયકની દૃષ્ટિમાં સમસૂત્ર રાખવી (આ ચારે મૂર્તિ ઉપર છત્રો કરવા. પરિકર વિનાના પ્રતિમાજી સિદ્ધ ભગવાન કહેવાય. અને પરિકર સહિતના પ્રતિમાજી અર્હત પ્રભુ જાણવા મુખ્ય-પ્રમુખ પ્રતિમાને અવશ્ય પરિકર કરવું કારણ કે તેમાં અ`ત્ પ્રભુની વિભૂતિદર્શક અષ્ટ પ્રતિહા
૧૧. પરિકરના છત્રવૃત્તના ઉપલાભાગમાં શ‘ખભેર, ડમરૂ આદિ વાજિંત્રો બનવતા ગાંધાના રૂપની એક મેટી પક્તિ ચૂમ્માલિસ આંગળના વૃત્તના પરિઘમાં કરવામાં આવે છે તે પર હંસની વૃત્તપ ́ક્તિ, તે કાઇમાં નાના નાના ગાંધર્વાદિના રૂપ નૃત્યગીત કરતા હોય તેવી ૫ક્તિને તે પર આસેપાલવના પત્રોની પંક્તિ ચેસઢ આંગળના પરિધમાં કરવામાં આવે છે આ રીતે કાઈમાં ચાર પંક્તિ પણ જોવામાં આવે છે. ત્રણ રથિકા તા અવશ્ય કરવી જોઇએ પણ વિશેષ કરવામાં દ્વેષ નથી. પરંતુ તે તેની મર્યાદામાં રહીને તેની છેલ્લી પંક્તિ કરવી. આ હેલી. રથિકાને મથાળે છત્રવૃત્ત એકાવન ભાગમાં કરી તે પર કળશ અને બાજીમાં પક્ષીરૂપ કરવામાં
આવે છે.
7.3
Jain Education International
જ્ઞાનપ્રકાશદીપાવ (પૃ. ૩૭૯)
33
સ. પ્રભાશંકર એ. સેમપુરા પાલીતાણા ૧૯૬૦
For Private & Personal Use Only
www.jainelibrary.org