________________
જૈનધમ ના પરિચય
૩૧
પરિકર બનાવવાથી સર્વાંત્ર મહાદેષના ભય રહે છે. ધાતુ પ્રતિમાને ધાતુનુ જ પરિકર હોવું જોઇએ પરંતુ રત્ન મરકતમણિ કે સ્ફટિકાદિની પ્રતિમાના પરિકરમાં વિવંતા થાય તા તેમાં દેષ લાગતા નથી.
સિંહાસનનું પ્રમાણ પ્રતિમાના કદના આધારે હાય છે, પ્રતિમાની પહેાળાઈથી અધુ· ઊંચું સિંહાસન—ગાદી કરવી અને પ્રતિમાની પહેાળાઈથી ગાદી દાઢી લાંખી રાખવી તેની નીચે દશ ભાગનુ પીઠ ઊંચું હાવું જોઈએ. પીઠની નીચે માટી પટ્ટી અને તેના ઉપર ક`પીઠ જોઇએ તે ઉપર બાર આંગળ ઊંચાઈમાં ગજસિંહાદરૂપ કરવાં જોઇએ. ગસિંહારૂિપ ઉપર બે આંગળની છાજલી અને તેના ઉપર ચાર આંગળની કણી હાવી જોઇએ. સિ`હાસનની નીચેની પાટલીમાં સૂર્ય આદિ નવ ગ્રહોના નાના નાના સ્વરૂપે! હાય છે. આ સ્વરૂપે! પેાતાના ધર્મનું આચરણ કરવા માટેના અને તે સર્વ દાષાના નાશ કરનારા છે. સિંહાસનના મધ્યમાં આદિશક્તિ કરવી, તેના હાથમાં કમળ અનેે વરમુદ્રા ધારણ કરેલાં હાવાં જોઇએ. દેવીની આકૃતિની નીચે ક"પીઠમાં ગર્ભમાં સુશાભિત એવું ધ ચક્રસહિત મૃગયુગ્મ હોવું જરૂરી છે. દેવીની બંને બાજુએ હાથી કંડારવામાં આવે છે. તેના પછી રૌદ્ર–મહાકાયવાળા, વિકરાળ મુખવાળા સિહા દારવા જોઇએ. આ સિંહેાને જાણે કે પ્રભુએ તેમના ક્રેાધથી જીવેનું રક્ષણ કરવા પેાતાની ગાદીની નીચે દબાયેલા હાય તેમ બતાવેલા હાય છે. પ્રભુના પાદસેવા પ્રભુની ડાબી તરફ યક્ષિણી અને જમણી તરફ યક્ષનાં સ્વરૂપો ગાદીના છેડા પર હેાવા જોઇએ. યક્ષક્ષિણીની ફરતા બે બાજુમાં સ્ત”લિકાઓ, કમળ જેવાં તારણેા, મકર અને ગ્રાસ મુખથી શાભતાં કરવાં. ટૂંકમાં જે તીર્થંકરાના શાસન દેવ-દેવીઓ, યક્ષ-યક્ષિણીએ હેાય તે પ્રમાણે કરવાનાં હાય.
હવે પરિકરમાં જરૂરી ચામરધારી કેવી રીતે હેાય તેને ખ્યાલ કરીએ, ચામરધારી ચામરેન્દ્ર નામથી ઓળખાય છે. મૂળ નાયકનો પ્રતિમાના પાછળ ખાજુના ભાગમાં પ્રતિમાના બાહુઓના મધ્યે બંને બાજુ વાહિકા (પખવાડા–ચામરેન્દ્ર) સ્થાપન કરવા. તે મૂળ નાયકના ખભા બરાબર ઊંચા સુશોભિત કરવા. તેની ખે બાજુ સ્તંભિકાને દંડ સહિત કમળ કરવા અને બાજુમાં વિરાલિકાએ કરવી, ઇન્દ્રની મે બાજુ બે થાંભલોએ ને તારણેાને તિલકથી શાભતી કરી, તેના દંડ સહિત કમળ કરવા. તેમાં વિરાલિકા સ્તંભિકાની બે બાજુએ કરવી. તેની પહેાળાઈ પ્રમાણે પરિકરના બંને છેડા ઉપર નાસકવાળા ઉભી પટિકામાં વિરાલિકા ગંજ અને નાના ચામર કળશધારીના રૂપે કરવાં ઇન્દ્રનું રૂપ કરવું અને તેની બે બાજુ ખમ્બે આંગળની થાંભલી કરવી. ચામરેન્દ્રની પ્રતિમા અનેક આભૂષાથી શાલતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org