________________
ધમના પરિચય
જેમ કે તે જમાનામાં ભલિ શહેરમાં પવિત્ર અને શ્રીમંત એવા એક સગૃહસ્થ રહેતા હતા તેની પત્નીનું નામ સુલસા હતુ. સુલસા જ્યારે બાળક હતી ત્યારે તેને એક ભવિષ્યવેત્તાએ કહ્યું કે તેને મૃત બાળા જન્મશે. આથી સુલસાએ બાળપણથી પ્રભુ હરિનેગમેષની પૂજા કરવાનુ શરૂ કર્યુ. તેણે રિનેગમેષિની મૂતિ કરી અને રેજ સવારે તેને સ્નાન કરાવતી...આ સિવાયના ખીન્ન ઉલ્લેખા મૂર્તિ-વિષયક જૈનસાહિત્યમાંથી મળી આવે છે જેમ કે ઉપદેશકેાની પૂજા જૈના અને બૌદ્ધો દેવની જેમ કરતા. જૈના અને બૌદ્ધાએ દરેક તી કર અને તેનું વિમાન, મંદિશ અને મૂર્તિઓ વગેરે બનાવ્યા. મથુરામાંથી પુરાતત્ત્વીય અવશેષો પ્રાપ્ત થતાં એટલુ સ્પષ્ટ થયું છે કે ઈ. સ. પૂ. ૬૦૦માં મૂર્તિ અને તેનાં મંદિશ થતાં હતાં. આયાગપટમાં લેખ કારેલા છે આ લેખની લિપિ કુશાન રાજાઓએ વાપરેલી લિપિ જેવી છે અર્થાત્ તેના સમય ખીજા સૈકાના મનાય છે. મથુરાના અભિલેખે સ્પષ્ટ કરે છે કે દેવાની પૂજા વગેરે ઘણાં પ્રાચીન કાળથી પ્રચલિત હતા. ત્રેવીસમા જિન પાર્શ્વનાથના માનમાં સ્તૂપા ઉભા કરવામાં આવ્યા હતા. આ સ્તૂપા આશરે ઈ. સ. પૂ. સાતમા સકામાં બંધાયા હતા. મી. વિન્સેન્ટ સ્મિથ લખે છે કે મહાવીરનું નિર્વાણુ ઈ. સ. પૂ. પર૭માં થયું હતું તે ખરાખર હેાય તા તેને જ્ઞાન થયાનેા સમય ઈ. સ. પૂ. ૫૫૦માં મૂકી શકાય, સ્તૂપના જિર્ણોદ્ધાર ૧૩૦૦ વર્ષ પછી અથવા ઈ. સ. ૭૫૦માં થયા. તેની મૂળરચના ઈંટાની પાર્શ્વનાથના સમયમાં થયેલી છે પરંતુ લેખને આધારે તે પ્રાચીન ઇમારત ઈ. સ. પૂ. ૬૦૦ની છે તેમ સ્પષ્ટ થાય છે.
જિનપરિકર :
સામાન્ય રીતે મૂર્તિને સ્થાપન કરવાની મુખ્ય પીઠિકા (સિ ંહાસન) બનાવવામાં આવે છે. તે પીઠ અને બેસવાનું આસન વગેરે સારા ચે ભાગને પરિકર એવી સંજ્ઞા આપવામાં આવે છે. આવાં પરિકરામાં કેટલાંક સુદર કલામય શિલ્પેાવાળાં હાય છે જેને જોતાં કાઈ દૈવીકાય હાય એવું માલૂમ પડે છે. શિલ્પપ્રથામાં પરિકર માટે પણ ચોક્કસ નિયમે છે અને તે પ્રમાણે પ્રતિમાને અનુલક્ષીને પરિકરાની લંબાઇ પહેાળાઈ મનાવવામાં આવે છે. તેમાં ગણતરી પ્રમાણેના ભાગ પાડતાં વિવિધ રૂપે અને ભાવેશ બનાવવામાં આવે છે. તેમાં કેવાં શિલ્પે। બનાવવા તેની સમાલેચના કરતાં શિલ્પશાસ્ત્રકાર કહે છે કે “પરિકરામાં યક્ષ, યક્ષિણી, સિંહ, મૃગની જોડલી, કાઉસગ્ગ, છેડા ઉપર સ્ત ભેા, ઉપર તેારણેા, ગ્રાહ, ચામર અને કલશધારી અનુચર, મગરનાં મુખા, માલાધરા, પ્રતિમાના માથા પાછળ પ્રભામંડલ,
૮. રૂપમંડન અ. ૬–૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org