________________
જૈનધમ નો પરિચય
મહાવીર સ્વામીની પહેલાં ૨૫૦ વર્ષ પર (અર્થાત્ ઈ. પૂ. ૭૭૭માં) કાલધર્મ પામેલા. પાર્શ્વનાથની પહેલાંના તીર્થંકર નેમિનાથ શ્રીકૃષ્ણ વાસુદેવના સમકાલીન હતા. એ અને એમની પહેલાંના ૨૧ તીથ કર લાખા વર્ષોં પર થઇ ગયા એમ મનાય છે. આ સમયાંકનને ઇતિહાસના પ્રમાણનું સમર્થન સાંપડતું નથી. ભારતમાં સહુથી પ્રાચીન પ્રતિમાએ હડપ્પીય સભ્યતા (ઈ. પૂ. ૨૪૦૦-૧૬૦૦)ના અવશેષોમાં પ્રાપ્ત થઈ છે. એમાં હડપ્પામાં મળેલી નગ્ન ખડિત પાષાણુપ્રતિમા તીર્થંકરની હાવાનું અનુમાન થયું છે. વળી માહે જો–દડાની એક મુદ્રામાં કંડારેલી લટકતા હાથ સાથે ઊભેલી આકૃતિ કાયોત્સગ માં હાઈ જૈન હાવાની તેમજ ત્યાંની એક ખીજી મુદ્રામાં કડારેલી પશુપતિ જેવી આકૃતિ ઋષભદેવ જેવા તો કરની હાવાની માનવા તરફ અમુક વિદ્વાનોનું મંતવ્ય છે. આવી આકૃતિએ, રેખાકૃતિ કે પ્રતિમા જૈન તીર્થંકરાની હાવા વિશે માનવાના કાઈ પ્રીતિકારક લક્ષણ તેમાં રહેલાં નથી.
શિલ્પકૃતિઓના ઉપલબ્ધ અવશેષોમાં તીથ કરની પ્રતિમાના સહુથી પ્રાચીન નમૂને! મગધના પાટનગર પાટલિપુત્ર (પટના)ના વિસ્તારમાં આવેલ લે!હાનીપુરમાં પ્રાપ્ત થયા છે. રેતિયા પથ્થરની એ ખડિત પ્રતિમા મસ્તક તથા પગ વિનાની છે. તેના બંને હાથને ઘણા ભાગ નષ્ટ થયેા છે છતાં એ હાથ કાયાત્સગ અવસ્થામાં હતા એ જાણવા જેટલી સ્પષ્ટ નિશાનીઓ તેમાં રહેલી છે. આ પ્રતિમા ઉપરનું પૉલિશ મૌÖકાળ (ઈ. પૂ. ૩૨૨–૧૮૫) જેવું હેાવાનું માલૂમ પડે છે, આ સ્થળેથી મળેલી ઈ. પૂ. પહેલી સદીની ખંડિત પ્રતિમાના હાથ કાચેાત્સર્ગ અવસ્થામાં રહેલા પૂરેપૂરા જળવાઈ રહ્યા છે. તીર્થંકરની પ્રતિમાનું સ્વરૂપ યક્ષની પ્રતિમા પરથી ઘડાયું' એમ માનવામાં આવે છે.
૨૦૦૨
મૌય રાજા અશોકના પૌત્ર સપ્રતિએ અનેક જિનાલય બંધાવ્યાં એવી અનુશ્રુતિ છે, પરંતુ એમાંના કાઈ અવશેષ ઉપલબ્ધ નથી. કર્લિંગના રાન્ન ખારવૈલના હાથીગુફા લેખમાં નંદાન્ત વડે અપહત થયેલી જિનપ્રતિમા પાછી મેળવ્યાના ઉલ્લેખ છે તે ઉપરથી જિનપ્રતિમાનું નિર્માણ મૌ કાળ પહેલાંના નંદકાળમાં થયું હાવાનું ફલિત થાય છે.
મથુરાના પુરાવશેષોમાં ઈસ્વીસનની પહેલી સદીથી આયાગપટામાં તીર્થંકરાની આકૃતિઓ કડારાઈ છે; ઉપરાંત કુષાણુકાલની અનેક પ્રતિમાઓ મળે છે. આ પ્રતિમાએ સામાન્યતઃ નિવસ્ત્ર હાય છે, તેમાં તીર્થંકરની છાતી પર શ્રીવત્સનુ ચિહ્ન અને મુખની પાછળ પ્રભાચક્ર હેાય છે. તો કર પદ્માસનવાળીને હાથને યેાગમુદ્રામાં રાખીને ધ્યાનમાં બેઠા હેાય છે અથવા તેા કાયાત્સગ" અવસ્થામાં તપ કરતા ઊભા હાય છે. તીર્થંકરની પ્રતિમામાં લાંછન ન હોવાથી પ્રતિમા કયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org