________________
જૈનખરના પરિચય
૫
જેએ ૮૪ મૂર્તિઓની જૈનધર્મીના જુદા જુદા સ્થાનકોએ સ્થાપના કરી. દેવાની મૂર્તિઓની પ્રતિષ્ઠા કર્યા પ્રમાણેના કેટલાક તીર્થા હવે જોઈએ ઃ શત્રુજયમાં આદિનાથની મૂર્તિની સ્થાપના વીરસ્વામીએ કરી, ધૂકુંડમાં શાંતિનાથની મૂર્તિ હતી, ઉજ્જૈનમાં નેમિનાથની પ્રતિમાની સ્થાપના થઈ તે જ પ્રમાણે ખીજી પ્રતિષ્ઠા આ પ્રમાણે થઈ : પાપામતમાં નેમીશ્વર, સેાપારકમાં ઋષભદેવ, નગર મહાસ્થાનમાં નંદિવધન (યુગાદિદેવ), દખ્ખણુમાં ગામટદેવ અને શ્રીબાહુબલી. ઉત્તરભારતમાં લિંગ દેશમાં ગામટ, શ્રીઋષભદેવ ખ`ગારમાં, આદિનાથની મૂર્તિની પૂર્જા ઉગ્રસેને કરી હતી. મહાનગરના ઉદ્દડવિહારમાં આદિનાથની પ્રતિમા, તક્ષશીલામાં બાહુબલીએ ધર્મચક્ર બનાવ્યું. તારણુ અને અગધિકા, અજિતનાથ, ચંદેરી વસ્તીમાં સંભવદેવ, સેગમતિગ્રામમાં અભિનન્દનદેવ અને જેના પગમાંથી નદી નારદ ઉત્પન્ન થઇ, કૌશામ્ભીમાં પદ્મપ્રભ, મથુરામાં સુપાર્શ્વના સ્તૂપ મહાલક્ષ્મીએ બાંધ્યા, દશપુર (મદસાર)માં શાન્તિદેવી, પ્રભાસમાં જવાલામાલિનીની મૂર્તિ, નાસિકમાં ચંદ્રાવતી અને વારાણસીમાં ચંદ્રપ્રભ, કોયાદ્વારમાં સુવિધિનાથની પ્રતિમા, પ્રયાગમાં શિતલનાથ વિધ્યું અને મલયગિરમાં કોયાંસનાથની પ્રતિમા, ચંપામાં વાસુપૂજય, કાંપિલમાં વિમલનાથ, દ્વારકામાં સમુદ્રકિનારે અનન્તનાથ, અયેાધ્યા પાસે રત્નવાહપુરમાં ધર્મ નાથ, લંકામાં કિષ્કિન્ધામાં ત્રિકૂટ ટેકરી ઉપર શાન્તિનાથ, પ્રયાગમાં કુથનાથ અને અરનાથ, શ્રીપર્યંત ઉપર મલ્લિનાથ, ભૃગુપત્તનમાં મુનિસુવ્રત. ફરીથી પ્રતિષ્ઠાન, અયાખ્યા, વિંધ્યાચલ, માણિકષદ ડકમાં મુનિસુવ્રત, સૌર્ય પુર, પાટલીપુત્ર, મથુરા, દ્વારકા, સિદ્ધપુર, સ્તંભતીર્થમાં નેમિનાથ, અજાગૃહમાં પાર્શ્વનાથ. અહિચ્છત્રમાં કુથનાથ, નાગલોકમાં મહેન્દ્ર ટેકરી ઉપર કુકકુટેશ્વર, પાર્શ્વનાથની સહસ્ત્રફણા સાથેની પ્રતિમા. શ્રીટેકરી ઉપર શ્રીમાલપત્તન, ગ્રામ, ચંપા, વૈભારટેકરી ઉપર, કૈલાસમાં મહાવીરની મૂર્તિ, અષ્ટપદમાં ચાવીસ તીર્થંકર અને સમ્મેત શિખર ઉપર વીસન્જિનની પ્રતિમાઓ.
-
મૂર્તિ પૂજાની પ્રાચીનતા :
રૂઢિચૂસ્ત જૈના પેાતાના ધર્મીને ઘણા પ્રાચીન ગણાવે છે. પરંતુ અતિહાસિક દસ્તાવેજો મહાવીરના સમયથી વધારે પ્રાચીન જણાતા નથી અથવા વધારે જૂના પાર્શ્વનાથના સમય સુધી મૂકી શકાય. જૈનધર્માંના પ્રાચીન ઉપદેશકેા કદાચ ઐતિહાસિક પુરુષો હાઈ શકે. પરંતુ તેની મહત્તા માત્ર પ્રાચીન જૈન સાહિત્યમાં જણાય છે કે તેઓ જીવ્યા અને તેમનું ચારિત્ર ધ્યાન ખેંચે તેવું હતું. પરંતુ પુરાતત્ત્વની દૃષ્ટિએ જૈનધમ ની પ્રાચીનતા બતાવે તેવા કાઈ અવશેષો આપણને પ્રાપ્ત થયા નથી. અને તેના જીવનની છૂટક છૂટક માહિતી માત્ર છેલ્લા એ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org