________________
જૈનધમતા પશ્ચિય
સ
તા ફરી સસ્કારને ચેાગ્ય બનતી નથી, જો પ્રતિમા ૧. નખે ખંડિત થઈ દ્વાય તે લાનિ દાને ભય ૨. આંગળીએ ખંડિત થઈ હોય તેા દેશભગ ૩. બાહુએ ખંડિત થઈ હાય તા બધન-૩૬ ૪. નાકે ખંડિત થઈ હૈાય તેા કુળનાશ અને પુ. પગે ખંડિત થઈ હાય તો લક્ષ્મીને! નાશ થાય છે—આ રીતે ખ`ડિત પ્રતિમાના અશુભ ફળ જાણવા. આસન-પીઠે ખંડિત પ્રતિમાથી પચુત થાય. વાહન ખડિત પ્રતિમાથી કરાવનારની વાહનસમૃદ્ધિના અને પરિકરાદિ પરિવાર ખંડિત થાય તેા નાકરચાકરના નિશ્ચયે કરી નાશ થાય છે. આ રીતે મૂર્તિઓ કરવામાં કલાસૌન્દર્ય ના ખ્યાલ રાખવામાં આવે છે.
એક આંગળથી અગિયાર આંગળી સુધીની પ્રતિમા ગૃહસ્થે ઘરના વિષે પૂજવી ને શાસ્ત્રમાં આપેલા માપની પ્રતિમા પ્રાસાદ દેવાલયમાં પૂજવી. પ્રતિમા કાષ્ઠની, લેપની કે પથ્થરની કે દાંતની કે ચિત્રની હેાઈ શકે, પ્રતિમા માનથી ન્યૂન કે અધિક હાય કે પરિવાર રહિત હૈાય તેા તે ગૃહસ્થના ઘરે પૂજવા યાગ્ય નથી.
ભયાનક પ્રતિમા કર્તાનેા નાશ કરાવે છે. અધિક અગવાળી પ્રતિમા શિલ્પીને સંહાર કરાવે છે. પાતળી પ્રતિમા લક્ષ્મીના નાશ કરાવે છે અને પાતળા પેટવાળી પ્રતિમા દુકાળ પડાવે છે. પ્રતિમાનું નાક વાંકું હોય તે! તે દુઃખ-દાતા જાણવી. ટૂંકા નાકવાળી પ્રતિમા ગાત્રનેા ક્ષય કરે છે. નેત્ર વગરની પ્રતિમા આંખે અંધા લાવે છે. જાડી પ્રતિમા અશ્વયના નાશ કરે છે. હીન કટિવાળી આચાય ને ઘાતક જાણવી. ટૂંકો જોંધા—પગવાળી પ્રતિમા રાજ્યના પુત્ર અને મિત્રને વિનાશ કરે છે, હાથ અને પગહીન પ્રતિમા ધનધાન્યને નાશ કરે છે. ચપટી પ્રતિમાના પૂજનનુ ફળ મળતું નથી વળી તે ખર્ચમાં ઉતારે છે. ચામુખવાળી પ્રતિમા દ્રવ્યના નાશ કરાવે, નીચા મુખવાળી પ્રતિમા ચિંતા કરાવે છે. તીરછી નજરવાળી પ્રતિમા આપત્તિ લાવે છે. ઉંચીનીચી પ્રતિમા દેશવટા કરાવે છે. અન્યાયથી પેદા કરેલા ધનથી પ્રતિમા બનાવી હ્રાય, અગર ખીજા કામને માટે લાવેલા પાષાણુની પ્રતિમા કરાવી હોય અગર એછાવત્તા અંગવાળી પ્રતિમા હૈાયતા આ સ દાષવાળી પ્રતિમાના કારણે પેાતાના કુટુબ પરિવારનેા નાશ થાય છે. જે પ્રતિમાના નખદેશ, આભૂષણ, અસ્ત્રશસ્ત્રો કે વસ્ત્રો કે અલંકાર-આભૂષણા ખડિત કે વાંકા હોય તેા પણ તેના અંગના કારણે તે દોષિત ગણાતી નથી. તે મંગળમય જાણવી. તેવી પ્રતિમાને કરી સમુદ્ધાર કરી શાંતિપૌષ્ટિક કાર્યોથી ફરી રથયાત્રાદિના ઉત્સવ ઉજવી તે પ્રતિમાને પૂજવી તે શુભ છે.
ઉપર જણાવ્યા સિવાય જો પ્રતિમાના અંગ, ઉપાંગ કે પ્રત્યંગ ખ`ડિત થયા હાય તે। તેનુ વિસર્જન કરીને ખીજી પ્રતિમાના વિધિપૂર્વક પ્રવેશ કરાવવા કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org