________________
જૈનમૂર્તિવિધાન
આ ઉપરાંત તાંત્રિક દેવીઓના નામે પણ જોવા મળે છે જેમકે ગણેશ્વરી, પ્રેતાક્ષી, શખિણી, કાલી, કાલરાત્રી, વૈતાલી, ભૂતડામરી, મહાકાલી, વિરૂપાક્ષી, ચંડી, વારાહી, કંકાલી, ભુવનેશ્વરી, યમદ્ભૂતિ વગેરે, તેઓ ચતુષ્પી યાગિનીએ અથવા ચેાસઠ યોગિણીઓના નામે ઓળખાય છે. જૈનધર્મના મૂર્તિવિધાનમાં તાંત્રિક તવાનું મહત્ત્વ શ્વેતામ્બર સંપ્રદાયે સ્વીકાર્યું છે. શ્વેતામ્બર સ`પ્રદાય મહાયાન બૌદ્દો જેવા છે જેઓએ સામ્ય અને પેાતાની કલ્પનાથી પોતાની જુદી જ તાંત્રિક પદ્ધતિ વિકસાવી.
२०
પ્રાચીન વીકરણ દેવાને પણ ચાર વિભાગમાં વહેંચી આપે છે જેમકે જ્યોતિષી, વિમાનવાસી, ભવનપતિ, અને વ્યન્તર. આ દરેક વિભાગના સ્વતંત્રદેવે ગણાવતાં જ્યાતિષી વિભાગમાં નવગ્રહેા, નક્ષત્રો તેમજ તારાઓના સમાવેશ કર્યો છે. આ ભવનવાસી વના છે તેએના ખીન્ન દસ પેટા વિભાગેા પાડી શકાય :
અસુર, નાગ, વિદ્યુત, સુપ, અગ્નિ, દીપ, ઉદધિ, દિગ્દાત અને નિક અને કુમારાના વર્ગો અનુક્રમે રજૂ કર્યા છે. વ્યન્તરના આઠ પ્રકાર છે: પિશાચ, ભૂત, રાક્ષસ, યક્ષ, કિન્નરી, કિપુરૂષ, મહેારગ, અને ગંધર્વોની નોંધ આપેલી છે.. વૈમાનિક દેવા બે પ્રકારના છેઃ
૧. જેએ કલ્પમાં જન્મ્યા હાય અને ૨. જેએ કલ્પના ઉપરના સ્થાને જન્મ્યા હાય, કલ્પમાં જન્મેલાના દેવતાઓના ખાર વિભાગ પાડવામાં આવે છે. જેએ કલ્પમાં રહેતા હાય તે ઉપરથી તેના નામ પાડવામાં આવેલાં છે સુધર્મા, ઈશાન, સનત્કુમાર, મહેન્દ્ર, બ્રહ્મા, લાન્તક, શુક્ર અથવા મહાશુક્ર, સહસાર, આનત, પ્રાત, આરણુ અને અચ્યુત, અનુત્તવિમાન એટલે પાંચ મુખ્ય સ્થાનકે તેમાં દરેક ઉપર જે દૈવ આધિપત્ય ભાગવે છે તે ઇન્દ્ર કહેવાય છે. સ્થાના આ પ્રમાણે છે :
વિજય, વિજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ. બીજા તૈયાને એક વ છે તે નવ વિધાનદેવે કહેવાય છે : જેમકે નૈસર્પ, પાંડુક પિ ગળ, સ રત્ન, મહાપદ્મ, કાલ, મહાકાલ, માનવ અને શાખ. વીરદેવને મણિભદ્ર, પૂર્ણ ભદ્ર, કાપિલ અને પિગળમાં નિર્દિષ્ટ કરી શકાય. આ લાંબી દેવાની યાદીમાંથી જેને મૂર્તિમાં રજૂ કરી શકાય છે તે નવ ગ્રહેાને જ્યોતિષી દેવા તરીકે ગણવામાં આવે છે. દિક્પાલા અથવા દિશાઓના દેવેને ભવનવાસી ક્ષા અથવા તીર્થંકરાના અનુચરામાં ગણાવી શકાય છે. તેઓ વ્યન્તર દેશ તરીકે પણ જાણીતા છે. વિમાનવાસી વેશમાં ઈશાન અને બ્રહ્મા છે. આ ઉપરાંત પણુ ખીન્ત દેવતાએ છે. જે ઉપરના કાઈ પણુ વિભાગમાં સમાવી શકાય એમ નથી, છતાં જેના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org