________________
નમૃતિવિધાન
દર્શાદક્પાલા, ગણેશ, લક્ષ્મી, શ્રી, માતૃકા, કુબેર વગેરે કેટલાંક હિંદુ દેવાને પણ સ્થાન મળ્યું છે. માનવમન હુંમેશ સ્વરૂપોમાંથી આદર્શ શાધે છે, માંગલિક, સમૃદ્ધિ, ધન, રાજવૈભવ વગેરેના વિચારોને શિલ્પીઓએ પાતાની કલામાં ગણેશ, શ્રી ખેર, ઇન્દ્ર, વગેરેની મૂર્તિઓમાં છૂટથી રજૂ કર્યા છે.
૧૯
બ્રાહ્મણ ધર્મોની લાંબી ચાલી આવતી પ્રણાલી અને તેઓના દેવાની સારી રીતે સ્થિર થયેલી મૂતિઓએ જૈને ને સીધી અસર કરી અને તેજ પ્રમાણે બૌદ્ધધ પણ અસરમાંથી મુક્ત ન હતા. તેઓએ પ્રચલિત રિવાજને અવગણીને તેમની પૂજામાં ઘણી મૂર્તિ આને સ્વીકારી અને તે મૂર્તિઓને તેમના સતાની કથાએ સાથે સાંકળી લેવામાં આવી.
જૈનમ”દિરમાં પૂજા :
જૈન પૂજાને! આખા ભાગ મદિરામાં થાય છે. આ રીતે તેમનુ મ ંદિર ધર્મ નું સંગ્રહસ્થાન જેવું બને છે. બ્રાહ્મણધમાં મદિરામાં અવારનવાર ભક્તો જાય, જાત્રાએ જાય છતાં પણ ધર્મના કેટલાંક આદેશા જેવાં કે ત્રિસ`ધ્યા, ગુરૂપૂજન, શિવપૂજા, શ્રાદ્ધ, તર્પણ, વ્રતપૂજા, દેવીપૂજા, ખીન્ન' કેટલાંક યા વગેરે વ્યક્તિએ પાતપાતાના ઘરમાં આચરતા. આ રીતે જૈનધર્મ અને બ્રાહ્મણધમ વચ્ચે ઘણા મેટા ક છે. જૈને કેટલાંક અપવાદમાં પોતાના ઘરમાં મૂર્તિ રાખે છે પરંતુ તે પેાતાની ખાનગી પૂનમાં ખાસ પ્રકારની ધાર્મિક વિધિ કરતા નથી. મંદિરે જેના માટે ખ્રિસ્તી દેવળ જેવા છે ત્યાં પૂનરી મૂર્તિની રાજિદી પૂજા કરે છે, ઉપરાંત ત્યાં ધાર્મિક પુસ્તક વગેરે રાખે છે. આરતી કરવાના વખતે ઘણાં સ્ત્રી-પુરુષો બાળકો ખૂબ શ્રદ્ધા અને ભક્તિથી હાજરી આપે છે. કેટલાંક પ્રસ`ગેએ મૂર્તિ આને શણગારવામાં આવે છે અને સમવસરણ કરવામાં આવે છે. બ્રહ્મચારીએ, યતિએ અને સૂરિયા શાસ્ત્રોમાંથી પાઠ (કથા) વાંચે છે. ખીજી કેટલીક બાબતામાં જૈનમદિરમાંની પૂજા બ્રાહ્મણુધની પદ્ધતિ સાથે ગાઢ રીતે મળતી આવે છે. મૂર્તિઓની શાસ્ત્રીય પતિએ પ્રતિષ્ઠા કરવામાં આવે છે જેમાં રાજનું પૂજન, વિધિપૂર્વકનું પૂજન, સમયેાચિત શાભાયાત્રા, સુશેાભન અને આરતિ કરવામાં આવે છે. બ્રાહ્મણધમની જેમ જૈન દેવાને ચાખા, પાણી અને નૈવેદ્ય ધરાવવામાં આવે છે તેમાં ઘટાનાદ, નેાખત, ચામર વગેરે હાય છે, કાઈ પણ પરદેશીને કહેવામાં ન આવે તે તે બ્રાહ્મણુ અને જૈન ધર્મના મંદિરાની પૂજને ફરક સમજી ન શકે અર્થાત્ આ બંને ધર્મીના મદિરાની પૂજામાં ઘણું સામ્ય છે. જૈન મંદિરની પૂજામાં દિગમ્બર અને શ્વેતામ્બર સપ્રદાય પ્રમાણે કેટલાક પાયાના અગત્યના મુદ્દાઓમાં ફરક છે. જેમ કે દિગમ્બર ખૂબ પાણીથી મૂર્તિને સ્નાન કરાવે છે જ્યારે શ્વેતામ્બર ખૂબ ઓછુ પાણી વાપરે છે. દિગમ્બરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org