________________
જૈનમૂર્તિવિધાન
કારણ કે રાજા ખારવેલ પોતે જૈન હતા. અહીંની ઉગિરિ-ખંડિરની ગુફાઓમાં દસમી સદી સુધીના જૈન શિલાલેખ મળે છે. સાતમી સદીમાં હ્યુએનસંગે કલિંગદેશને જૈનાના ગઢ કહ્યો છે. ત્યાર બાદ સેાળમી સદીમાં ત્યાંના રાજા પ્રતાપ રુદ્રદેવ જૈનધર્મમાં સહિષ્ણુ હતા તેવેા ઉલ્લેખ છે. સમ્રાટ સંપ્રતિએ આંધ્રપ્રદેશમાં જૈનધર્મી ફેલાવ્યા તેવા ઉલ્લેખ જૈન સાહિત્યમાં મળે છે. ઇસ્વીસનની ખીજી સદીમાં કુડાપામાં સિંહન દિને ખે રાજકુમાર મળ્યા હતા. જેઓએ કર્ણાટકના ગંગવંશની સ્થાપના કરી હતી. તેથી આ સમયે આ પ્રદેશમાં જૈનધર્મ પ્રચારમાં ઘણા હશે. કાલકાચાર્યની કથા પ્રમાણે રાજા સાતવાહનને જૈનધર્મી પ્રત્યે સહાનુભૂતિ હતી તેવા નિર્દેશ મળે છે. પૂર્વી ચાલુકયોએ સાતમી સદીમાં આ પ્રદેશમાં જૈનધર્મની પ્રગતિમાં ફાળા આપ્યા. આ વખતે વિજયનગરની પાસે રામતીર્થ જનાનુ કેન્દ્ર બન્યુ હતુ. આંધ્રની કામટી નામની એક સમૃદ્ધ વિણક તિ હતી. તે મૈસુરમાં આવી અને ગામટેશ્વરના ભક્ત હેાવાને કારણે ગેામટીમાંથી કામટી કહેવાયા. આંધ્રમાં જૈન સાહિત્ય ખરાખર માતું નથી. એમ લાગે છે કે તેને નાશ થઈ ગયા હશે. જૂનામાં જૂનું તેલુગુ મહાભારતમાં કવિ નન્નયભટ્ટે પોતાના પૂર્વીલેખકના નામને! ઉલ્લેખ કર્યા નથી કારણ કે તેના પહેલાંના કવિએ જૈન હતા.
૧૪
કર્ણાટકમાં સમ્રાટ ચંદ્રગુપ્તે સમાધિમરણ પ્રાપ્ત કર્યું હતુ ં. આ સમયે જૈનધર્મના પ્રવેશ આ પ્રદેશમાં થઈ ગયા હતે.. ઈ. સની બીજી સદીથી તેરમી સદી સુધી જૈનધર્મ કર્ણાટકના મુખ્ય ધર્મો રહ્યો. ત્યાંનું લેકજીવન, સાહિત્ય, સંસ્કૃતિ, કલા અને દર્શીન ઉપર આ ધર્મોના જે પ્રભાવ છે તે અદ્વિતીય છૅ. ત્યાંના રાજામહારાજાઓ, સામન્ત શ્રેષ્ઠિ તથા સામાન્ય પ્રામાં પણ જૈનધર્મી પ્રચલિત હેાવાના પ્રમાણ મળે છે. તામિલ ભાષા અને સાહિત્યના ઉદાર અને વિકાસમાં જૈને એ જે પ્રદાન કર્યું. તેનાથી અધિક કન્નડભાષા અને સાહિત્યના વિકાસમાં જેને એ ફાળા આપ્યા છે. આ સાહિત્યના દરેક વિભાગ જેવાં કે આગમ, પુરાણ, સિદ્ધાંત, કાવ્ય, છન્દશાસ્ત્ર, વ્યાકરણ, નીતિશાસ્ત્ર, ભૃગાળ, ગણિત, સંગીત વગેરેમાં જેનાએ ફાળો આપેલા છે. જૈનકન્નડ સાહિત્યની શૈલીના પ્રભાવ. આંધ્ર દેશ ઉપર પડયે છે.
ખીજી સદીમાં ગંગવંશની સ્થાપના કરવામાં જૈન આચા` સહનદી મુખ્ય હતા. માધવ કાનગુણિવર્મા આ વંશના આદિ સ્થાપક હતા. શિવમાર, શ્રીપુરૂષ, મારિસ વગેરે નરેશોએ અનેક જૈનમદિર બનાવરાવ્યા છે. મુનિએને દાન આપ્યા છે. માસિુ–દસમી સદી–જૈન સમાધિમરણ પ્રાપ્ત કર્યું. રાચમાચતુર્થાંના મંત્રી ચામુન્ડરાયે ગેામટેશ્વરની જે વિશાલ અને અદ્ભુત મૂર્તિ બનાવરાવી છે તે પેાતાની કલા માટે જગવિખ્યાત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org