________________
જૈનધમ ના પરિચય
સીલપદિકારમ્ઃ ખીજી સદીઃ બલમાંપત્તિ અને ચિન્તામણિ-દસમી સદી–જૈનકૃતિઓ છે ખીજા કાવ્યામાં નીલકેશા, બૃહત્કથા, યશેાધરકાવ્ય, નાગકુમાર કાવ્ય, શ્રીપુરાણુ વગેરેના નામે ગણાવી શકાય.
તામીલ કાવ્ય કુરલ અનુસાર મૈલાપુર તથા મહાબલિપુરમાં જૈનેાની વસ્તી હતી. બીજી સદીમાં મદુરા જૈનધર્મનુ મુખ્ય કેન્દ્ર હતું. સમન્તભદ્રના આ નગરી સાથેના સબંધ સુવિદિત છે. પાંચમી સદીમાં વનન્દીએ અહીં દ્રાવિડ સધની સ્થાપના કરી. કાંચી પ્રદેશના કેટલાયે પલ્લવ રાજાએ જૈન હતા : ચેાથીથી આઠમી સદી સુધી સાતમી સદીમાં હ્યુએનસંગે કાંચીને જૈનેાનું સુંદર કેન્દ્ર ગણાવ્યુ છે, સાતમી–આઠમી સદીના જૈન શિલાલેખ આરાટ પાસેની પાંચ પાંડવ મલય નામની પહાડી પરથી મળ્યા છે.
પાંચમી સદી પછી કલબ્ર રાજાના અધિકાર પાંડય, ચાલ અને ચેર રાજ્યો ઉપર હતા. જૈના માટેના આ ઉત્તમ સમય હતેા કારણ કે કલભ્ર રાજાઓએ જૈનધર્મ અપનાવેલા હતા. પાંચમીથી સાતમી સદી સુધી જૈનને રાજનીતિ ઉપર ઘણા પ્રભાવ હતા. મહાન તાર્કિક અકલ કાચા આઠમી સદીમાં થઈ ગયા. ત્યારબાદ વૈષ્ણવ મતાના પ્રચારથી જૈનધર્મની અવનતી શરૂ થઈ. સાતમી સદીના પલ્લવરાજા મહેન્દ્રવર્મા જૈન હતા પણ પાછળથી તે શૈવ થઈ ગયા. પાંડય રાજા સુન્દરચૂસ્ત જૈન હતા પરંતુ તેની રાણી અને મંત્રી ચૈવ હતા તેથી તથા શૈવ. ભક્તકવિ સબંદરના પ્રભાવથી તે શૈવ થઈ ગયા. શાને કારણે સાતમી-આઠમી સદીમાં જૈનધર્મ ને માટેા ધક્કો લાગ્યા.
૧
આઠમી સદીથી વૈષ્ણવ અલ્વરીએ પણ જૈનાને જબરજસ્ત વિરોધ કરવાને શરૂ કર્યા હતા છતાંપણુ ૮મીથી ૧૨મી સદી સુધીના રાજાએ નિષ્પક્ષ ભાવથી જૈને તરફ સહાનુભૂતિ દાખવી હતી. સિત્તન્નવાસલમાં. આઠમી-નવમી સદીને જૈન શિલાલેખ તામિલ ભાષામાં છે. નવમી સદીના ત્રાવણુકારને તિરૂચ્છાનÊમલૈ શ્રમણાના પર્યંત તરીકે જાણીતા હતા. દસમી-અગિયારમી સદીમાં ચાલ અને પાંડય દેશમાં સત્ર જૈન લેાક વિદ્યમાન હતા. તેરમી સદીમાં ઉત્તર આરકેટમાં જનાના અસ્તિત્વના પ્રમાણ મળે છે, તિરૂમલૈ સ્થાનના દસમી–અગિયારમી અને ચૌદમી સદી સુધીના શિલાલેખાથી માલુમ પડે છે કે તે આ સમયનુ જૈન ક્રેન્દ્ર હતું. પંદરમી–સાળમી સદીના સૌથી મેાટા કેાશકાર મંડલપુરૂષ થઈ ગયા તેમણે નિંદ્ન ચૂડામણિની રચના કરી હતી.
નન્દુ રાજાઓના સમયમાં લિંગ–ઉડીસામાં જૈનેના ઘણૈા પ્રચાર થયા હતા. ખારવેલના સમયમાં અર્થાત્ ઈ. સ. બીજી સદીમાં ધર્માંને બહુ પ્રાત્સાહન મળ્યુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org