________________
જૈનધમના પરિચય
સપ્રદાયા : જૈનધર્માંના મુખ્ય બે સપ્રદાયા છે. એક શ્વેતામ્બર અને ખીજો દિગમ્બર. શ્વેતામ્બર એટલે જે સફેદ વસ્ત્ર ધારણ કરે છે તે અને દિગમ્બર એટલે કે જે નિવ`સ્ત્ર છે તે અર્થાત્ દિશારૂપી જેમનું વસ્ત્ર છે તે. આ બંને પથા એકખીજાથી પેાતાને પ્રાચીન કહેવડાવે છે. મૂળ તા આ ભેક સાધુએમાં પડયો હતા અને પાછળથી તે શ્રાવકામાં પણ પડયો. આ બંને પથામાં પાયાના સિદ્ધાન્ત વિશે મતભેદ નથી, દિગમ્બરા સ્ત્રીએ મેાક્ષાધિકારીણી બને તેમ માનતા નથી પણ શ્વેતામ્બરા માને છે. દિગમ્મરના મતે તીથ કરી વીતરાગી હેાવાથી તેમની પૂજા ફૂલ, ધૂપ અને વસ્ત્રાભૂષણથી કરવી જોઇએ નહીં. જ્યારે શ્વેતામ્બરા એ બધાં દ્રવ્યોથી તીર્થંકરાની પૂજા કરે છે. દિગમ્બરેા આગમા જૈનશાસ્ત્રો”ને સ્વીકાર કરતા નથી જ્યારે શ્વેતામ્બરા કરે છે. દિગમ્બરાના મતે ડેવલીને આહાર હાઈ શકે જ નહીં, જ્યારે શ્વેતામ્બરે એમ માને છે કે કેવલીને અમુક અંશે આહારની છૂટ હેવી જોઈએ. ટ્રંકમાં આ બને પથેામાં કાઈ તાત્ત્વિક ભેદ નથી, પરંતુ બાહ્ય રહેણીકરણી પરત્વે જ મતભેદ છે. શ્વેતામ્બરામાંથી સ્થાનકવાસી જૈનેની એક શાખા નીકળી છે. જે મૂર્તિપૂજામાં માનતા નથી. આ ઉપરાંત આ દરેકમાંથી આચારવિષયક મતભેદને લીધે અનેક ગચ્છે, ઉપશાખાઓ, ઉપસંપ્રદાયા અને સધાડાએ નીકળ્યા છે.
જૈનધમ નાં શાસ્ત્રો આગમેાના નામે આળખાય છે. તેના બે વિભાગ પડે છે ઃ એક પૂર્વી અને ખીજો અંગ. પૂર્વાંની સંખ્યા ચૌદ છે અને અંગની ખાર છે. ઉપાંગાની સખ્યા પણ બારની ગણવામાં આવે છે, જો કે આ શાસ્રની રચના વિશે શ્વેતાશ્મરા અને દિગમ્બરીમાં જુદી જુદી માન્યતાઓ છે. આ શાસ્ત્રો અમાધી ભાષામાં રચાયેલા છે. તેમાં તીર્થંકરોનાં ચરિત્રા, ઉપદેશ, તત્ત્વજ્ઞાનના વાદવિવાદો, સાધુસાધ્વી, શ્રાવક શ્રાવિકાઓના ધર્માં, તીર્થા અને ત્રતા ઇત્યાદિ બાબતેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ભારતીય સાહિત્યમાં જૈન આગમનું સ્થાન અનેરું છે. જગતના ખીજા ધર્માની જેમ જૈનધર્મીમાં પણ યાત્રા, વ્રત અને તીર્થના મહિમા સ્વીકારાયા છે. ભારતીય શિલ્પ અને મૂર્તિવિધાનમાં આ ધર્મના ફાળા મહત્ત્વના છે.
શ્વેતામ્બર–દિગમ્બર એવા બે સપ્રદાયના ભેદને કારણે મુનિઓના આચાર ઉપર પણ ઘણા પ્રભાવ પડયો અને તેથી ભેદભાવ પણ વધવા લાગ્યા, ધીરે ધીરે શ્વેતામ્બરામાં શ્વેત કપડાં પહેરવાની શરૂઆત થઈ. સૌ પ્રથમ બંને સંપ્રદાયામાં તીર્થંકરાની નગ્ન મૂર્તિએ સમાન રૂપથી પ્રચલિત હતી, પરંતુ સાતમી—આઠમી સદીથી શ્વેતામ્બર મૂતિ આમાં કૌપીનને આકાર બનાવવામાં આવ્યા અને મૂર્તિ આને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org