________________
જૈનમૂર્તિનશ્ચિાન
ત્રિરત્ન : જૈનધર્મમાં દર્શન, જ્ઞાન અને ચારિત્રને ત્રણ રત્ના તરીકે ઓળખવામાં આવે છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર્ય જીવનમાં પરસ્પર સંકળાયેલા છે. દનથી જ્ઞાન અને જ્ઞાનથી ચારિત્ર્ય ઉત્પન્ન થાય છે આ ત્રણે રત્નાની આગળ ‘સમ્યક્’ એટલે કે “સારાપણું ” વિશેષણ લગાડવામાં આવે છે. અર્થાત્ સમ્યગ્દન, સમ્યગ્જ્ઞાન અને સમ્યરિત્ર. હિંદુધર્મીમાં જે સ્થાન સંસ્કારનું છે તેવું સ્થાન જૈનધર્મ માં ચારિત્રનું છે. ચારિત્રના ઘડતર માટે જૈનધર્મીમાં સાધુએ અને ગૃહસ્થીએએ પાળવાના કેટલાક વ્રત બતાવેલ છે..
નિર્વાણુ મેળવવા માટે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રનું યથાર્થ પાલન કરવું પડે છે.
જૈનધર્મીમાં સાધુ-સાધ્વીએ અને શ્રાવક-શ્રાવિકાએ માટે પાંચ વ્રત એટલે કે આચારના નિયમે નક્કી કરવામાં આવ્યા છે. જૈનધર્મના સાધુ-સાધ્વીએ આ પાંચ વ્રત સંપૂર્ણ રીતે પાળે તેને મહાવ્રત કહેવાય છે અને શ્રાવક-શ્રાવિકાઓ પેાતાની પરિસ્થિતિ અને સયેાગ પ્રમાણે પાળે ત્યારે તે અણુવ્રત કહેવાય છે. આ પાંચ વ્રત આ પ્રમાણે છેઃ
૪-બ્રહ્મચર્ય વ્રત અને
૧–અહિંસાવ્રત ૨-સત્યવ્રત ૩-અસ્તેયવ્રત ૫–અપરિગ્રહવ્રત.
જૈનધર્મની વિશેષતા એ છે કે એમાં જાતિ કે વર્ષોંના કાઈ ભેદ નથી. ભગવાન મહાવીર આ—નાના ભેદ રાખ્યા સિવાય સ* જનાને ઉપદેશ આપતા હતા. તેમના ઉપદેશને આધારે કાઈપણ મનુષ્ય અહિંસા, વ્રત, તપ અને સયમને જીવનમાં આચરી જિન” બની શકે છે, રાગદ્વેષથી મુક્ત થઈ “અંત” બની શકે છે અને તીર્થંકર” પદ પામી શકે છે.
:
જૈનધર્મ માં સધના ચાર ભેદ છેઃ ૧. સાધુ, ૨. સાધ્વી, ૩. શ્રાવક અને ૪. શ્રાવિકા. દરેક ધર્મમાં વ્યક્તિ અને સમાજનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. છતાં પણ બંને માટે જુદા જુદા આચારના નિયમે બતાવેલા છે. આમાંના પહેલા એ સ'સારને ત્યાગ કરી વૈરાગ્ય અને તપના તીવ્ર નિયમા પાળે છે અને છેલ્લા એ સંસારમાં રહી સાધુ-સાધ્વીઓના ઉપદેશ સાંભળી યથાશક્તિ ધર્મનું આચરણુ
કરે છે.
૪. ઉત્તમ ચરિત્ર વિના જીવનનુ ધ્યેય સહેલાઇથી પ્રાપ્ત કરી શકાતું નથી. આ ત્રિરત્નથી મેક્ષ મેળવી શકાય છે તેમ જૈનધર્મના તત્ત્વાર્થસૂત્ર નામના ગ્રંથમાં જણાવેલુ છે. સમ્યવનज्ञानचारित्राणि मोक्षमार्गः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org