________________
૧૨૧
પરિશિષ્ટ ૧
ટૂંકમાં, સિદ્ધચક્રમાં જૈનધર્મના મહત્વનાં સૂત્રો કરેલાં હોય છે તેથી તેનું મહત્વ એટલું બધું છે કે કઈ પણ વેતામ્બરનું મંદિર સિદ્ધચક્ર વગર પૂર્ણ ગણી શકાય નહીં. વર્ષમાં બે વખત–પાનખર અને વસંત ઋતુમાં તેની આઠ પ્રકારે આઠ દિવસ સુધી પૂજા કરવામાં આવે છે. આ આઠ દિવસ દરમ્યાન એકાદ દિવસ જળયાત્રા કરવામાં આવે છે. આ દિવસે સિદ્ધચક્રને શહેરની પાસેના તળાવમાં લઈ જઈને વિધિપૂર્વક સ્નાન કરાવવામાં આવે છે. ખરું જોતાં આ પ્રકારના સ્નાન કરાવ્યા પછી આઠ પ્રકારની પૂજા કરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org