________________
અન્યા જનદેવતાઓ
શણગારથી સર્જેલું છે. તેમનાં નેત્રા કમળના જેવાં શૈાભી રહ્યા છે. મૂળ ચંદ્રમાના શીતળ તેજથી શાભે છે તેણે રાતાં વસ્ત્રો પહેરેલાં છે. એવી પદ્માવતીના ચરણે અવિધ પ્રકારે સુવર્ણ પાત્રમાં પૂજવા. જે નરનારી, ભાવસહિત તેની પૂજા કરે છે તેને પશુ, અનાજ અને સંપત્તિ વધે છે.”
ભરવ પદ્માવતી કલ્પમાં પદ્માવતીના છ પર્યાય નામે આપેલાં છેઃ ૧. તાતલા, ૨. વિરતા, ૩. નિત્યા, ૪. ત્રિપુરા, ૫. કામસાધિની અને ૬. ત્રિપુરભૈરવી, આ છ પર્યાયદેવીના સ્વરૂપે આ પ્રમાણે છેઃ
૧. તેાતલા–પાશ, વજ, ફળ અને કમળ ચાર હાથમાં ધારણ કરેલા છે, ૨. રિતા—શંખ, કમળ, અભય અને વરદ ચાર હાથમાં ધારણ કરેલાં છે સૂના જેવે વ છે.
૩. નિત્યા—પાશ, અંકુશ, કમળ અને અક્ષમાલ ચારે હાથમાં ધારણ કરેલાં છે. હંસનુ વાહન છે, સૂર્ય જેવા વણુ છે. જટામાં ખીજનેા ચંદ્ર ધારણ કરે છે ૪. ત્રિપુરા-શૂલ, ચક્ર, કળશ (?), કમળ, ધનુષ, બાણ, ફળ અને અંકુશ એમ આઠ હાથમાં ધારણ કરેલાં છે. કંકુ વર્ણીના દેવી છે.
૧૧૩૯
પ. કામસાધિની—શંખ, કમળ, ફળ અને કમળ ચારે હાથમાં ધારણ કરેલાં છે. બંધુકના પુષ્પ જેવા વર્ણ છે. કુટ–સનુ વાહન છે.
૬. ત્રિપુરભૈરવી—પાશ, ચક્ર, ધનુષ, બાણુ, ઢાલ, તલવાર, ફળ અને કમળ એ આઠ ભુજાઓમાં ધારણ કરેલા છે. ગેપ જેવા વર્ણ છે.ત્રણ નેત્ર છે.
માથા ઉપર સર્પીની ફેણાવાળો, કુટ સના વાહનવાળી, વિસ્તી રાતા કમળાના જેવા આસનવાળી, રાતા વર્ણવાળી, કમળ સરખા મુખવાળી, ત્રણ નેત્રવાળી, વરદ, અંકુશ, પાશ અને દિવ્ય ફળ જેના હાથમાં છે એવી પદ્માવતી દેવીનું જપ કરનારા સત્પુરુષોએ આ ફળ દેનારી દેવીનું ધ્યાન ધરવાનુ` આ ગ્રંથમાં જણાવેલું છે છ કાર્યસિદ્ધિમાં તે દેવીના આસન અને વર્ણ પૃથકૢ પૃથક્ કહેલાં છે.
(૧) આકર્ષણ સિદ્ધિમાં દંડાસન અને અરુણુવર્ણ (૨) વશ્યક માં સ્વસ્તિકાસન અને રક્તકુસુમવ (૩) શાંતિ પૌષ્ટિકર્મમાં પદ્માસન અને ચંદ્રકાંતવર્ણ. (૪) વિદેશેચાન કર્મીમાં કટાસન અને ધૂમ્રવર્ણ (૫) સ્તંભન કર્મમાં પીતવ અને વજ્રાસન (૬) નિષેધક માં કૃષ્ણવ અને ઉચ્ચભદ્રપીઠ
આ રીતના છ પ્રયાગામાં સાધકના આસન અને દેવીના વર્ણ ભિન્ન ભિન્ન જણાવેલાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org