________________
૧૧૮
જૈનમૂર્તિવિધાન
ચાડનારી પ્રવૃત્તિ સામે પ્રબળ વિરાધ ઊઠયો હતા જેના પરિણામે શ્રીમદ્ શંકરાચાય જેવા અવતારી પુરુષોએ બૌદ્ધ સંપ્રદાયનુ ખંડન કરવાની પ્રવૃત્તિ હાથ ધરેલી આથી બૌદ્ધ સંપ્રદાયનું પ્રાબલ્ય સમયે સમયે ઘટતું ગયું. આખરે બૌદ્ધધર્મ તે ભારતમાંથી દેશવટા લેવા પડયો.
ખીજી બાજુ જૈન ધર્મના પૂર્વાચાર્યાએ પોતાના દાયાની આવા પ્રકારની લાગણી ન દુઃખાવવાનું ડહાપણ ભારતમાં આ સંપ્રદાય ફાલ્યા અને ખૂબ વિસ્તર્યા અને સુસ્થિતિમાં ટકી રહેલેા છે.
સમકાલીન અન્ય સ`પ્રવાપર્યું. જેને કારણે તેથી તે આજે પણ
જૈનધર્મમાં તાંત્રિક વિદ્યાના પ્રથા હશે એવું તેમના દેવદેવીઓના સ્વરૂપે તથા તેમની ધ્યાનસ્તુતિ ઉપરથી લાગે છે અને તેવી મૂર્તિએ પણ થવા લાગી. પદ્માવતી દેવી અને તેનાં સ્વરૂપે, ચેાસઠ ચાગિણી, બાવનવીર, ક્ષેત્રપાલ, ભૈરવાદિ સ્વરૂપે અને ઘંટાકણું પણ એ જ દર્શાવે છે.
પદ્માવતી:
“પદ્માવતી કલ્પમાં ચાર ભુયુક્ત પદ્માવતીની સ્તુતિ નીચે પ્રમાણે આપેલી છે. પાર્શ્વનાથ પ્રભુની શાસનદેવી પદ્માવતીના ચાર હાથમાં કમળ, પાશ, અંકુશ અને ફળ ધારણ કરેલાં છે તેને કુકડા અને સનુ વાહન છે, માથે ત્રણ કે પાંચ ક્ગુ છે. તે ત્રણ નેત્રવાળી છે. રાતા પુષ્પના વર્ણવાળી એવી પદ્માવતી અમારું રક્ષણ કરી,’
ઉપર વણ વેલી પદ્માવતીના વનથી તદ્દન જુદી ‘પદ્માવતી દંડક' (પદ્માવતી ર્દ')માંથી ધ્યાન ખેંચે તેવુ પદ્માવતીનુ' વર્ણન નીચે આપેલું છે :
શ્રી પાર્શ્વનાથ પ્રભુની પાદ સેવિકા પદ્માવતી દેવી મનુષ્યના ભવના ભય હરનારી છૅ, જમણી તરફ દક્ષિણે નાગદેવ ભવજલનું તારણ કરનાર અને ભયરહિત કરનાર છે. ડાબી તરફ ગણુ રક્ષા કરનારા અને દૈત્ય દાનવને ભય નાશ કરનારા છે. હંસ પર બેઠેલી આ દેવી ત્રણ લેકને મેાહિત કરનારી છે.
તેણે ચે:વીશ હાથેામાં જુદા જુદા આયુધો ધારણ કરેલા છે. જમણા હાથમાં વજ્ર અને ડાબા હાથમાં અંકુશ શાભે છે. ઉપરાંત ડાબા હાથમાં કમલ, ચક્ર, છત્ર, ડમરૂ, ઢાલ, ખપ્પર, ખડ્ગ, ધનુષ, બાણુ, મુસલ, હળ અને જમણુ હાથમાં મસ્તક, તલવાર, અગ્નિજવાલા, મુડમાળા, વરદ, ત્રિશૂળ, પરશુ, નાગ, સુગર અને દંડ વગેરે છે. નાગપાશ દુનાની દુષ્ટાના નાશ કરવા માટે ધારણ કરે છે. આવી દેવીના પૂજનથી કામની ઇચ્છાવાળા મનનું અભિષ્ટ ફળ મળે છે. તેનું શરીર સાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org