________________
અન્ય જૈનદેવતાએ
ધનુષ્ય અને બાણ ચડાવેલી આકૃતિ અર્જુન વીરની છે તે વિશે પ્રાચીન સમયમાં એવી માન્યતા હતી કે રામાયણ કે મહાભારતાદિની યુદ્ધની કથાએ વહેંચાય ત્યારે સભામાં કાઈ વિધ્ન ન થાય તેથી દરવાજાના મથાળે તેવી મૂર્તિનું ચિહ્ન મૂકાતું, અને તેની ચારે તરફ ઘંટાકણું મંત્ર લખાતા. તેને આધુનિક લેાકેા ધટાક માનવા લાગ્યા એવો લૌકિક માન્યતા છે. ઘંટાકણુ ના મંત્ર જૈન વિધિમાં નીચે પ્રમાણે છે.
“હું ઘંટાકણુ મહાવીર, સભૃત પ્રાણી હિતની રક્ષા કરી, ઉપસ, ભય અને દુઃખ સામે મહાબળવાન એવા તમે। અમારું રક્ષણ કરી. હું ઘંટાકણુ મહાવીર, સર્વવ્યાધિના નાશ કરે. વિસ્ફોટક ભય આદિ સામે હે મહાબળ અમારું રક્ષણ કરા.”
સ્કંદપુરાણના કાશીખંડમાં બાવનવીરના નામે આપેલાં છે. ચેાસઠ ક્ષેત્રપાલ પણ બતાવેલા છે. ક્ષેત્રપાલ અને ભરવાદિ રૂપામાં કેટલીક સમાનતા છે. આ ક્ષેત્રપાલાનું સ્વરૂપ, આયુધ, વ, વાહન હજુ જોવાં મળતાં નથી. આચારદિનકરમાં બાવનવીરના માત્ર નામા આપેલાં છે. તેના આયુધાદિ તેમાં પણુ બતાવેલાં નથી. બાવનવીરના અન્ય લૌકિક નામેા પાઠ વગરના જોવામાં આવેલા છે. તેમાં કાતરિયાવીર, પારવિયાવીર, અગાશિયાવીર, કુલણિયાવીર જેવાં લૌકિક નામે છે. તેને કોઈ શાસ્ત્ર પ્રમાણુ હેાય તેમ દેખાતું નથી. તેથી તે કોઈ ગ્રામીણ તાંત્રિકાની રચના લાગે છે. ઉત્તર ગુજરાતમાં ઊઁઝા પાસે એક નાનકડા ગામડામાં બાવન વીરમાંના એકનું નાનું મંદિર છે. પાટણ નજીક સ્થાનક છે.
અનાવાડા પાસે
વીરનુ
૧૧૭
તેથી તેના
જૈનદર્શનમાં તાંત્રિક વિદ્યા કદાચ પાછલા યુગમાં પ્રવેશ પામી હાય એ સંભવિત છે, કારણ જૈનનમાં માત્ર સાત્ત્વિક વૃત્તિ જણાય છે. પ્રાર‘ભકાળમાં તાંત્રિક વિદ્યાના પ્રવેશ થયા હાય એમ માનવા મન કાચ પામે છે. બૌદ્ધદર્શીનમાં પણ આવી જ સ્થિતિ હતી. ગૌતમબુદ્ધે પોતાની હયાતીમાં જ પેાતાની જાતની પ્રતિમાના વિરોધ કર્યા હતા. તેથી દેવદેવીઓનું સ્થાન ત્યાં સંભવી શકતું નથી. પરંતુ બૌદ્ધસંપ્રદાયમાં પાછળથી તાંત્રિક વિદ્યાને પ્રચાર એટલે બધે વધી ગયે કે દેશના અન્ય સંપ્રદાયના મુખ્ય દેવદેવીઓને ગૌણ ગણી તેમના દેહ પર પેાતાના સંપ્રદાયના દેવદેવીઓની, નૃત્યના ભાવવાળી કલ્પના મૂર્તિએ રચવામાં આવી હતી. બ્રાહ્મણધર્મ ના પ્રધાનદેવ બ્રહ્માની ચત્તી કે ધી સૂતેલી મૂર્તિ પર બૌદ્ધની તારાદેવી કે અન્યદેવ એની નૃત્ય કરતા ભાવવાળી મૂર્તિઓની રચના તાંત્રિકાએ કરી હતી. આવી અયેાગ્ય અને અન્ય સંપ્રદાયને આધાત પહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org