________________
અન્ય જૈનદેવતાએ
૧૧૫
શ્વરી, પ્રતાક્ષી, ડાકિણો, કાલી, કાલરાત્રિ, નિશાચરી, હ્રીકારી, સિદ્ધિ, વૈતાલા, કિલકારી, ભૂતડામરી, ઊર્ધ્વ કેશી, મહાકાલી, શુષ્ટાંગી, નરભેાજિની, ક્રૂત્કારી, વીરભદ્રાંશી, ધૂમ્રાક્ષી, કલહપ્રિયા, રાજસી, ધારરસ્તાક્ષી, વિરૂપાક્ષી, ભયંકરી, વૈરી, કૌમારિકા, ચંડી, કંકાલો, ભુવનેશ્વરી, કુંડલા, જાલકી (?), લક્ષ્મી, યમદૂતી, કરતાપની, કાશક,–ભક્ષણી, યક્ષ કૌમારી, યન્ત્ર-વાહિની, વિશાલા, કામકી, યક્ષિી, પ્રેતભક્ષિણી, ધૂટી, કિ કરી, કપાલા અને વિસંક્ષુલો. જૂદા જૂદા ગ્રંથેામાં આ નામાની યાદી ઘણી લાંબો છે. તેમાં કેટલાંક નામે અજાણ્યા જાય છે. છતાં પણ તેની યાદીમાં કુલ ચેસઠ નામેા જણાતા નથી. કેટલાંક નામે બ્રાહ્મણુધની ચેગિણીઓના જેવાં જ છે છતાં પણ ઘણાં નામેા જૈનધર્મમાં તદ્દન જૂદા જણાય છે. તાંત્રિક યાગિણીઓના ધર્મ જેનેામાં કેવી રીતે ચાલુ થયેા તેનું કારણુ ખણવા મળતું નથી. સામાન્ય રીતે યાગિણીએ! શિવ અથવા પાર્વતીના અનુચરા મનાય છે, પરંતુ જૈનધર્મ માં યાગિણીઓને ભૈરવાના સેનાપતિ ક્ષેત્રપાલથી ગૌણુ ગણવામાં આવે છે.
આગમસારસંગ્રહમાં ચાસઢ યાગિણીના નામ આ પ્રમાણે છે :
૧. વારાહી, ૨. વામની, ૩, ગરૂડા, ૪. ઇન્દ્રાણી, ૫. આÅચી, ૬. વામ્યા, ૭. નૈઋત્યા, ૮. વારૂણી, ૯. વાયવ્યા, ૧૦. સૌમ્યા, ૧૧. ઇશાની, ૧૨. બ્રાહ્મણી, ૧૩. વૈષ્ણવી, ૧૪. માહેશ્વરી, ૧૫. વૈમાનિકા, ૧૬, શિલા, ૧૭, શિવહૂતિ, ૧૮. ચામુંડા. ૧૯. જયા, ૨૦. વિજયા, ૨૧. અજિતા, ૨૨. અપ રાજિતા ૨૩. હરસિદ્ધિ, ૨૪. કાલિકા, ૨૫. ચંડા, ૨૬. સુચંડા, ૨૭. કનકદત્તા, ૨૮. સુદતા, ૨૯. ઉમા, ૩૦. ઘંટા, ૩૧, સુધટા, ૩૨. પાંસુપ્રિયા, ૩૩. આશાપુરા ૩૪. લેાહિતા, ૩૫. અંબા, ૩૬. અસ્થિભક્ષી, ૩૭, નારાયણી, ૩૮. નારસિંહી, ૩૯. કૌમારા, ૪૦. વાનરત, ૪૧, અંગા, ૪૨. વંગા, ૪૩. દીદ ફ઼ા, ૪૪, યમદંષ્ટ્રા, ૪૫, પ્રભા, ૪૬. સુપ્રભા, ૪૭. લખા, ૪૮. લોષ્ઠિ, ૪૯. ભદ્રા, પ૦. સુભદ્રા, ૫૧. કાલિ, પર. રૌદ્રી, ૫૩. રૌદ્રમુખી, ૫૪, કરાળા, ૫૫. વિકરાળા, ૫૬. સાક્ષી, ૫૭. વિકટાક્ષી, ૫૮. તારા, ૫૯. સુતારા, ૬ છે. રંજની કરી, ૬૧. રંજના, ૬૨, શ્વેતા, ૬૩. ભદ્રકાલી, ૬૪. ક્ષમાકરી.
૬. મણિભદ્ર તીર્થંકરાના અનુચરા તરીકે યક્ષ-યક્ષિણીઆ, (શાસનદેવતા) સ્વીકારેલા છે. આ સિવાય પણ કેટલાક યક્ષાના ઉલ્લેખો જૈનધ શાસ્ત્રોમાંથી મળે છે. તેમાં મણિભદ્ર મુખ્ય હાઈ તેને યક્ષેન્દ્ર તરીકે સંબાધવામાં આવે છે. મણિભદ્ર યક્ષની પ્રતિમાએ ગુજરાતમાંથી તેમજ સિરાહી રાજ્યના ગિરિવર, માલગામ અને મગરીવાડામાંથી પણ મળી આવે છે. દીપાવ તેનું સ્વરૂપ આ પ્રમાણે આપે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org