________________
જૈનમૂર્તિ વિધાન
સામાન્ય રીતે ચાર હાથવાળા ગણપતિ પ્રમાણભૂત ગણાય છે. પ્રતી। પરશુ, માદક અને મૂષક બ્રાહ્મણુ ધર્મના ગ્રંથામાં હાય છે તેવાં જ પ્રતીકે જૈનધર્મીના ગણેશને આપવામાં આવ્યા છે. તેથી આપણે અનુમાન કરી શકીએ કે જૈનધર્મ ઘણી બાબતામાં બ્રાહ્મણુ ધર્મોના દેવાનું ઐકય સ્વીકાર્યુ તેવું જ અકથ ગણેશની મૂર્તિમાં પણ જણાય છે.
છે
૧૧૪
૪. શ્રી અથવા લક્ષ્મીઃ લક્ષ્મી અશ્વય અને સૌ ની મુખ્ય દેવી છે. ધનની દેવી શ્રીને દિગમ્બર પ્રથામાં ચાર ભુજાળી કહી છે અને તેના હાથમાં પુષ્પ અને કમળ હેાય છે. આ દેવી શ્વેતાંબર ગ્રંથ પ્રમાણે ગારૂઢા-ગજસ્વાર છે અને તેના હાથમાં કમળા ધારણ કરે છે.
અન્ને સંપ્રદાયમાં જૂની માન્યતાને દૃઢપણે માનનારા જૈને લક્ષ્મીની પૂજાને મહત્ત્વનું સ્થાન આપે છે. ખાસ કરીને ધનતેરસને દિવસે લક્ષ્મીની પૂજા ખૂબ વૈભવ સાથે કરવામાં આવે છે. તે જ વિસે શ્વેતાંબર સ્ત્રીઓ તેમના અલકારાને સાફ કરે છે, તેમાં દેવી લક્ષ્મી તરફના તેમના આદર જણાય છે. જૈન લક્ષમીનુ વર્ણન જોતાં બ્રાહ્મણુધની શ્રી અથવા કમલામાં કાંઈ ફરક જણાતા નથી, પરંતુ એક મુદ્દો ધ્યાન ખેંચે તેવા છે કે જૈનલક્ષ્મી ગજસ્વારી કરે છે અને ગુજસ્વારી તે જૈનધર્મીના મૌલિક વિચાર જણાય છે. જૈનધર્મીમાં લક્ષમીને ખ્યાલ ઘણા જૂના હાય એમ લાગે છે કારણુ ત્રિશલાના સ્વપ્નામાંના એકમાં લક્ષમી છે અને તેના ઉલ્લેખ સુવિખ્યાત જૈન ગ્રંથ કલ્પસૂત્રમાંથી મળી આવે છે.
૫. શાન્તિદેવી : શ્વેતાંબર ગ્રંથેામાં શાન્તિદેવીને કમળ ઉપર બેઠેલા વર્ણવવામાં આવેલા છે અને તેના ચાર હાથ હોય છે તેમાં વરદ, અક્ષસૂત્ર, કમંડળુ અને કુંભ ધારણ કરે છે. શાન્તિદેવીને વિચાર જૈનધમ ના મૌલિક છે, બ્રાહ્મણધમ કે બૌદ્ધધર્મ માં આ વિચારને મળતી સમાન દેવી જણાતી નથી. જેના માને છે કે આ દેવીનુ કાર્ય જૈનાના ચાર પ્રકારના સંધાના શાસનની ઉન્નતિ કરવાનું છે, ચાસઠ યોગિણીએ
કેટલાંક જૈન ગ્રંથોમાં યાગિણીઓના ઉલ્લેખ આવે છે, તેની સંખ્યા ચેાસાની બતાવેલી છે. તેમાંના કેટલાંક નામે આ પ્રમાણે છે : મહાયાગિની, સિદ્ધચેાગિની, યુગેશ્વરી, પ્રેતાક્ષી, ડાકિણી, કાલી, કાલરાત્રિ, નિશાચરી, કિલકારી, ભટ્ટાલી, ભૂતડામરી, કુમારિકા, ચંડિકા, વારાહી, કંકાલી, ભુવનેશ્વરી, કુણ્ડલી, લક્ષ્મી, કરાલી, વિસતી વગેરે, ખીન્ન ગ્રંથોમાં થોડાંક ફેરફાર સાથે યાગિણીઓનાં નામેાની યાદી નીચે પ્રમાણે આપેલી છેઃ દિવ્યયોગી, મહાયોગી, સિદ્ધયાગી, ગળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org