________________
જૈનમૂર્તિવિધાન
યક્ષિણીનું નામ અને વાહન સરખાં છે, વળી આ વિદ્યાદેવીને નીલવણી કરવા ઉપર ભાર મુકવામાં આવેલે છે તેથી એમ જણાય છે કે બ્રાહ્મણધર્મની નીલસરસ્વતીને આ વિદ્યાદેવી સાથે કઇંઈક સબંધ હશે. વારાહીનું વાહન વરાહ છે તેની સાથે આ વરાહનું પ્રતીક સાંકળી શકાય એમ છે.
૧૧૦
૧૩. વેરતી : શ્વેતાંબર ગ્રંથ પ્રમાણે આ દેવી સવાહિની છે. તે શ્યામવણી છે, અને તેના હાથમાં તલવાર, સ, ઢાલ અને સ` ધારણ કરે છે. દિગબરની વિદ્યાદેવી સિંહ ઉપર સ્વારી કરે છે અને તેના હાથમાં સર્પનું પ્રતીક છે. વિમલનાથની દિગંબર યક્ષિણીનું વૈરાટી નામ છે. આ બંનેમાં તેનું (યક્ષિણી) વાહન અને પ્રતીક સ` છે. દિગંબર ગ્રંથમાં યક્ષિણીને વિદ્યાદેવી તરીકે આવાહન કરવામાં આવે છે. તેથી આ વિદ્યાદેવી અને દિગંબરની યક્ષિણીમાં સમાનતા છે.
૧૪. અચ્યુતા શ્વેતાંબર સાહિત્યમાં અચ્યુપ્તાને અશ્વ ઉપર સ્વારી કરતી બતાવેલી છે. તે વિજળી સમાન કાંતિ ધારણ કરે છે અને તેના હાથમાં ધનુષ, તલવાર, ઢાલ અને બાણુ હાય છૅ દિગંબર ગ્રંથકારો પણ આવું જ વન વિદ્યાદેવી અત્રુપ્તાનું આપે છે. પણ વિશેષમાં તેના હાથમાં માત્ર ખડ્ગ હેાવાનું સૂચવે છે. તેનુ વાહન અશ્વ છે.
૧૫. માનસી: શ્વેતાંબરની કલ્પના પ્રમાણે માનસીની મૂર્તિના બે પ્રકાર છે. એક પ્રકાર પ્રમાણે તેનું વાહન હંસ છે. તેને વહુ શ્વેત છે. આચાર દિનકર તેના હાથમાં વરદ અને વજ્ર હેાવાનુ કહે છે. ખીન્ન પ્રકાર પ્રમાણે તેનું વાહન સિંહ છે તેને ચાર હાથ હાય છે, તેમાં તે વરદમુદ્રા, વજ, અક્ષસૂત્ર અને વજ્ર ધારણ કરે છે. તેનાં હાથમાં અક્ષમાલાના કંકણુ હાય છે દિગ ંબરા શ્વેતાંબરાને મળતુ જ વષઁન રજૂ કરે છે પરંતુ વધુમાં તેના હાથમાં વાહન સપ` આપે છે.
માનસી નામ, તેનું હંસવાહન, તેના પ્રતીક વજ્ર વગેરેમાં અનેક વિચારાનું મિશ્રણ જણાય છે. વાહન હંસનું પ્રતીક ખૂબ ચેાગ્ય રીતે બતાવેલું છે તેથી તે પ્રણાલીગત વિદ્યાદેવીના પ્રતીક સાથે સામ્ય ધરાવે છે. વિદ્યાની બૌદ્ધદેવી વાગીશ્વરી છે. તે સિંહસ્વાર છે અને તેનું મદિર બનારસમાં છે, છતાં પણ કેટલાંક પ્રતીકા એક ખીજા સાથે સંકળાયેલા હાય એમ જણાય છે. જેમકે વાહન સિંહ, દિગબર સંપ્રદાયની વિદ્યાદેવીનું વાહન સ` છે. તેનું કારણ માનસી અને મનસાને શાબ્દિક અર્થ એક હાવાથી શકય બને છે
૧૬, મહામાનસી : સેાળમી અને છેલ્લી અરે તેને સિંહવાહન આપે છે અને તેને
Jain Education International
વિદ્યાદેવીના વર્ણ શ્વેત છે. શ્વેતાંચાર હાથ હોય છે તેમાં તે વરદ,
For Private & Personal Use Only
www.jainelibrary.org