________________
શ્રુતદેવીએ અને વિદ્યાદેવીએ
૧૦
કુંભ અને કમળ ઉપરથી અનુમાન કરી શકાય છે, કે બ્રાહ્મણુધની ગંગાદેવ સાથે આ વિદ્યાદેવીને સંબધ હશે.
૧.
ગાંધારી; વેતાંબર સંપ્રદાયની ગાંધારીનું કમલાસન છે તેને વર્ણ નીલ છે. અને તેના ચાર હાથમાં મુસલ, વર૬, વજ્ર અને અભય હાય છે અગર બે હાથમાં વજ્ર તથા વરદ હે!ય છે. દિગંબર પ્રમાણે દેવીનું વાહન ફૂ (કાચમા) હેાય છે અને તેના ખને હાથમાં ચક્ર અને તલવાર ધારણ કરે છે, તો કર નામનાથની શ્વેતાંબર પ્રમાણે યક્ષિણીનુ પણ ગાંધારી નામ છે. પરંતુ તેનું વાહન હંસ છે, તે તેને સરસ્વતીની પ્રકૃતિ આપે છે. જિન વાસુપૂજ્યની દિગ ખરા પ્રમાણે યક્ષિણી ગાંધારી મકર ઉપર સ્વારી કરે છે પરંતુ ગાંધારી વિદ્યાદેવી કૂ ઉપર સ્વારી કરે છે. કૂર્માંને કારણે યમુના સાથેના તેનેા સંબંધ વિચારી શકાય એમ છે. આ પહેલાંની વિદ્યાદેવી ગૌરી, ગંગા સાથે સંકળાઈ હોય તેવું અનુમાન કરવામાં આવ્યું હતું.
૧૧. મહાજ્વાલા અથવા જ્વાલામાલિની : શ્વેતાંબરને ગ્રંથ આચાર દિનકર આ દેવીનું વાહન બિડાલ(ખિલાડી) જણાવે છે અગ્નિજવાળાથી જેના. બન્ને હાથ શાભે છે તેવી શ્વેત વ વાળી મહાજ્વાલા હૈાય છે. પણ તે સિવાયના ખીજાં પ્રતીકે, તેમાં દર્શાવેલાં નથી, પર ંતુ આ જ સંપ્રદાયના ખીજો ગ્રંથ નિર્વાણુકલિકા તેનું વાહન વરાહ બતાવે છે, અને તેના હાથમાં અસંખ્ય આયુધા હૈાવાનુ જણાવે છે, પણ તેનું વન તેમાં આપેલું નથી.
દિગંબરની મૂર્તિઓમાં તેનું વાહન મહિષ છે અને તેના હાથમાં આયુધે! હાય છે. જેવાં કે ધનુષ, ઢાલ તલવાર અને ચક્ર ચંદ્રપ્રભ તીથ ંકરની દિગંબર પ્રમાણે. જ્વાલામાલિની યક્ષિણીનું પણ આવું જ નામ છે. શ્વેતાંબર યક્ષિણીનું વાહન બિડાલ છે જે આ વિદ્યાદેવીનું છે, જ્યારે દિગંબર ક્ષિણીનું વાહન મહિષ છે જ્વાલામાલિનીના વિચાર યમનું વાહન મહિષ, અને તેની પત્નીમાંથી ઉદ્ભવેલા જણાય છે. બ્રાહ્મણધર્માંની દેવી ષષ્ઠીનું વાહન બિડાલ છે. આ ખે– બ્રાહ્મણ કે જૈનમાંથી કયા વિચાર જૂના હરશે તે કહેવું કઠીન છે.
૧૨. માનવી : આ શ્વેતાંબરના એક ગ્રંથ પ્રમાણે આ વિદ્યાદેવી નીલવી છે તેનું આસન કમલ અને વૃક્ષની શાખા છે. શ્વેતાંબરના બીજા ગ્રંથ પ્રમાણે તે કમળ ઉપર બિરાજે છે અને તેના ચાર હાથમાં વરદ, પાશ, અસૂત્ર અને વૃક્ષની શાખા હૈાય છે દિગ་બર પ્રમાણે તે નીલવણી છે. તેનું વાહન વરાહ છે અને હાથમાં માત્ર ત્રિશૂળ ધારણ કરે છે. શ્રેયાંસનાથની શ્વેતાંબર યક્ષિણીનું નામ અને શીતલનાથની દિગંબર યક્ષિણીનું નામ આ વિદ્યાદેવીને મળતું છે. દિગંબર પ્રમાણે શીતલનાથની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org