________________
૧૦૦
જૈનમૂર્તિ વિધાન
ઈશાન એટલે શિવ. ઈશાન સ્વરૂપે દિક્પાલનુ કામ કરતા હેાવાથી, દરેક મંદિરમાં ઈશાનખૂણામાં તેમની મૂર્તિ મૂકવામાં આવે છે. તેમના નામ ઉપરથી તેઓ જે વિદિશાના અધિપતિ છે તેનું નામ ઈશાન પાડવામાં આવ્યું છે.
૯. બ્રહ્મા : બ્રાહ્મણુધર્મોની જેમ જૈનધમાં દિક્પાલ બ્રહ્માને ઉર્ધ્વ પ્રદેશની સંભાળનું કામ સાંપાયેલુ છે. શ્વેતામ્બર પ્રથા તેને ચતુર્મુખ કહે છે તેનુ હંસ વાહન છે. પુસ્તક અને કમળ હાથમાં ધારણ કરે છે. દિગમ્બર આઠ દિક્પાલથી વધુ સ્વીકારતા નથી તેને કારણે તેઓએ બ્રહ્મા અને નાગને દિક્પાલાની યાદીમાં રજૂ કરેલા નથી.
૧૦, નાગ : નાગનું આસન કમલ છે. તેના હાથમાં સપ` હૈાય છે. તે પાતાળ લેક કે જે સર્પના પ્રદેશ છે તેના ઉપર રાજ કરે છે.
બ્રહ્મદુધ માં બ્રહ્મા અને નાગને જે રીતે વર્ણવ્યા છે તે રીતે જ જૈનધર્મમાં વધુ વેલા છે. બંને દિક્પાલાનાં પ્રતીક એક સરખાં છે. બ્રહ્મા તેના ચાર હાથમાંના એકમાં પુસ્તક ધારણ કરે છે. પુસ્તક તે જ વેદો છે. એ નોંધવું ઘણું રસપ્રદ છે કે જૈનેએ જેની ઉપેક્ષા કરી છે તે વૈદને બ્રહ્માના પ્રતીક તરીકે અહીં જેને સ્વીકારે છે તે ઘણું વિચિત્ર જણાય છે.
સામાન્ય રીતે દિશા અને વિદિશાના અધિપતિઓને લેાકપાલ કહેવામાં આવે છે જ્યારે દિપાલાની સંખ્યા દસ છે. ઉપર આકાશ અને નીચે પાતાળ (ઊર્ધ્વ' અને અધેા)ને દિશાએ તરીકે સ્વીકારતાં તેના બ્રહ્મા તથા અનંત (નાગ)ને દિક્પાલામાં ગણાવવામાં આવે છે. હિંદુધર્મ શાસ્ત્રે આઠ લેાકપાલ ગણાવ્યા છે, પણ જૈનગ્રંથે। દશની નેોંધ આપે છે અને એ રીતે દશે દિક્પાલેનાં વિધાને રજૂ કર્યા છે. સામાન્ય રીતે મદિરાની બહારની જ ધામાંથી અ!ઠ પિાલાની મૂર્તિ એ મળી આવે છે પણ નાગ (અનંત) અને બ્રહ્માની દિક્પતિ તરીકેની મૂર્તિએ મળી હાય એમ જાણુમાં નથી.
પ્રતિહારા
હિંદુ મદિરાની જેમ જૈન ધર્મમાં પણ મુખ્ય દેવના દ્વારપાળા (પ્રતિહારા) તે દ્વારની શાખામાં મૂકવાના નિયમ શિલ્પના ગ્રંથામાંથી જણાય છે. તે પ્રમાણે જૈનમ દિામાં તેની દિશા પ્રમાણે દરેક કારના દ્વારપાળા બનાવવામાં આવે છે. રૂપમંડન અને રૂપાવતાર જેવા ગ્રંથા આ દ્વારપાળાના આયુધા, ઉપકરણેા અભિધાને શાસ્ત્રીય રીતે બનાવવાની સૂચના આપે છે તે આ પ્રમાણે છેઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org