________________
પ્રકરણ ૫
પિાલા અને પ્રતિહારો
બ્રાહ્મણુધર્મોંમાં જેમ દિક્પાલાનુ સ્થાન મહત્ત્વનું છે તેમ જૈનધર્મના ખ'ને સોંપ્રદાયાએ અગત્યના કેટલાક દેવતાને દિક્પાલેનુ સ્થાન આપેલુ છે. હિંદુ શાસ્ત્રકારાએ ચાર દિશા અને ચાર વિદિશા મળી કુલ આઠ દિક્પાલાની કલ્પના કરી છે આ આઠે દિયાના અધિપતિ દેવે પોતપોતાની દિશાનું રક્ષણ કરતાં હેવાને કારણે દિશાઓનું પૂજન અĆન વગેરેમાં તેનુ પૂજન કરવામાં આવે છે. પૂર્વથી આરંભી ઈશાન પંત આઠે દિશાઓના અનુક્રમે ઈન્દ્ર, અગ્નિ, યમ, નિઋતી, વષ્ણુ, વાયુ, કુબેર અને ઈશાન તેના દેવા છે. તેમાં જેનેએ નાગ અને બ્રહ્માની ગણતરી કરીને દસ દિક્પાલા કપ્યાં છે. કુખેર અને નિઋતીને દેવી તરીકે કપ્યા હેવા છતાં તેનાં વર્ણના યક્ષ જેવાં નાંધાયાં છે. આ દિકૂપાલા દિશાઓનું રક્ષણ કરવા માટે જાણીતા છે તેમને ઉદ્ભવ અથવા તેમની કલ્પના અધ દેવી રાજવીએ કે જે ચેકસ દિશાઓના પ્રદેશેાના રક્ષણની જવાબદારી લે છે તેમાંથી થયેલી જણાય છે. આ વિચાર। બ્રાહ્મણધર્મ સાથે વધુ ખધખેસતા આવે છે. જૈન દેવવૃંદમાં ઘણા દેવે બ્રાહ્મણધમ માંથી સ્વીકારાયેલા છે તેવી જ રીતે જૈનાએ દક્પાલાને પણ સોધેસીધા સ્વીકારી લીધેલા જણાય છે. જૈનધર્મના દિક્પાલાના મુખ્ય લક્ષણા બ્રાહ્મણુધર્મના દિક્પાલેને પૂરેપૂરાં મળતાં આવે છે. છતાં પણ જૈનધમાં દિકૂપાલાનું સ્થાન સ્પષ્ટ છે. તે હંમેશ તીર્થંકરાના ગૌણુ (મદદનીશ) ગણાય છે. તેવી જ રીતે ખૌદ્ધધર્માંમાં પણ દેિશાઓના મુખ્ય દેવતા સસંભાળ રાખે છે. કેટલાંક યક્ષેાના નામ અને સ્વભાવ દિક્પાલેમાં તેમનુ મૂળ જુએ છે. સૌ પ્રથમ કાણુ ? યક્ષેા કે દિકૂપાલા એ વિવાદાસ્પદ પ્રશ્ન છે છતાં પણ દિક્પાલે ઉપર યક્ષાની અસર સ્પષ્ટપણે જોઈ શકાય છે. દિક્પાલા જેવાં કે ઈન્દ્ર, ઈશાન, બ્રહ્મા, અને નાગને જૈન દેવવ્ર દેશમાં દાખલ કરેલાં છે અને તેમની પત્નીઓના વન પણ સ્વતંત્ર રીતે શિલ્પના ગ્રંથામાં આલેખેલાં છે. દિપાલેનું ખીજુ લક્ષણ લેાકપાલાનું અને તેથી તેઓ તે રીતે ઓળખાય છે, તેને વાસ્તુદેવતા તરીકે પણ પૂજવામાં આવે છે. એક શ્વેતામ્બર ગ્રંથ પ્રમાણે તેઓ કુમારા તરીકે કાર્ય બજાવે છે અને તે દિક્પાલે કરતાં ઘેાડાંક જુદાં પડે છે. શ્વેતામ્બરે અને દિગમ્બરા પ્રમાણે દસ દિક્પાલાનું વર્ણન નીચે પ્રમાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org