________________
**
જૈનમૂર્તિ વિધાન
ચંદ્ર અને પદ્માવતીની કથા આપેલી છે. જૈન પદ્માવતી અને બ્રાહ્મણધર્મની મનસા ના ઉદ્ભવ જૈન કથાએ!માંથી થયેલા જણાય છે. સાધુ જરત્કારૂ તે જ જૈન કથાએમાં કઠે છે અને તે જ પાછળથી પાતાળના રાજા શેષ થયા એવી માન્યતા છે. તેને યક્ષ પાર્શ્વ છે. અને તે જિન ભગવાન પાર્શ્વનાથની શાસનદેવી છે. પદ્માવતીની સખ્યાબંધ પ્રતિમાએ મળે છે.
વૈદિકધર્મમાં પદ્માવતીની કલ્પના દેવી–કવચમાં થયેલી છે તેમાં પદ્માવતી પદ્મણોરો જણાવી તેનું સ્થાન પદ્મકાશ ઉપર હાવાનું વરાહ પુરાણકારે સૂચવ્યું છે. જૈનસંપ્રદાયમાં પદ્માવતીનું સ્થાન એક તાંત્રિકદેવી તરીકે ઊંચુ' મહત્ત્વ ધરાવે છે. તેની ઉપાસનાના ગ્રંથ હૌરવ પદ્માવતી કલ્પ” વધારે જાણીતા છે. અનેક ત ંત્રગ્રંથા તેની ઉપાસના માટે ઉપલબ્ધ છે. જૈન સંપ્રદાયમાં જે ચાર તી કરે અને ચાર શાસનદેવીએ મુખ્ય ગણાય છે તેમાં પદ્માવતીની પણ ગણના થાય છે. બૌદ્ધમ થ સાધનમાલામાં બૌદ્ધોની તારા સાથે જૈન યક્ષિણી પદ્માવતીની પ્રતિમામાં સામ્ય છે તેમ નાંધેલું છે.
૨૪. સિદ્ધાચિકા : શ્વેતાંબર પ્રમાણે છેલ્લા તીર્થંકર મહાવીરની આ યક્ષિણી નીલવણી છે અને સિંહની સ્વારી કરે છે. તને ચાર હાથ હેાય છે તેના હાથમાં તે પુસ્તક, અભય, બિજોરું અને બાણુ ધારણ કરે છે. નિર્વાણુકલિકા અને ત્રિષષ્ઠિકાર બિજોરાંને બદલે વીણા જણાવે છે. દિગમ્બર પ્રમાણે આ યક્ષિણીને ખે હાથ હાય છે અને તેમાં તે વરદમુદ્રા અને પુસ્તક ધારણ કરે છે અને તેનું વાહન સિંહ છે. સિદ્ધાયિકા નામ વૈદિક સિદ્ધાંબિકા સાથે કેટલુંક સામ્ય ધરાવે છે પણ બંનેના આયુધામાં સામાન્ય તફાવત જણાય છે. તેને યક્ષ માતંગ છે. પદ્માવતીની જેમ સિદ્ધાયિકાની મૂર્તિએ મહાવીરના શિલ્પામાં જણાય છે. આ મૂર્તિમાં સિંહ અને પુસ્તકનું પ્રતીક મહત્ત્વનું સ્થાન ભાગવે છે. સિદ્ધાયિકા સાથે સકળાયેલું ખુબ અગત્યનું પ્રતીક સિદ્ધ છે. તેનું પ્રતીક સિ ંહ તેના દેવ મહાવીર સાથે પશુ જોડાયેલું છે. તેના ખીન્ન પ્રતીકેા પુસ્તક અને વીણા તેને વિદ્યાદેવીના સ્વરૂપ તરીકે ઓળખાવે છે. વિદ્યાદેવીને સિ ંહનુ વાહન આપવાનું માત્ર જૈનેામાં જ જણાય છે. તેવી જ રીતે બનારસમાં વાગીશ્વરીની પ્રતિમા સિંહ ઉપર બિરાજેલી છે. સિદ્ધાયિકાનું ખીજું પ્રતીક બિજો છે અને તે પ્રતીક તેનું યક્ષિણીનુ -સ્વરૂપ વ્યક્ત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org